patidar parivar leuva patel kadva patel ekta mate pahel karta aagevano klik kari ne vacho patidar hit raksha samiti chhella pach vars thi leuva patel ane kadva patel ni ekta mate satt sakriy chhe tyare samaj na ghana sangthno aa kary ma jodaya chhe jena udaharn rupi pryas na karne samaj na yuva no bhedbhav ne badle ekbija sath sahkar ni bhavna ane samaj hit mate ek thya chhe ane navin navin pahel rupe samaj ne ekta ni navi rah chindhi rahya chhe jay ho patidar
rajesh jethloja
WELCOM
Saturday, 27 December 2014
hindi movies me aajkal chor ko hero sabit karne lage he
hindi movies me aajkal chor ko hero sabit karne lage he chor ki nayi nayi kahani banake unko hero ke rol me pes karke hamare yuva bhaio or baheno gumrah kar rahe he chor kesa bhi ho unki jaga jel ki salakhe hoti he satir se satir chor bhi jel me pada sadta raheta he pahele dhoom dhoom2 dhoom 3 or inke jesi kahi movise hindi me banai jati he or hamare bhaio ko chor banne ke liye uksaya jata he pahele ki filmo me chor or hero dono aamane samne hote the chor harta tha lekin aaj ke yug me chor jitta he or hero bataya jata he jo asal me hota nhi or apne baccho se aesi movise n dekhe ye batana jaruri he taki unke dimag pe bura asar n pade
sunny leone google search me 1 no pe aai he narendra modi se bhi search me aage
sunny leone google search me 1 no pe aai he narendra modi se bhi search me aage ye bat thode dino pahele google.com ne jaher ki he is bat se ye pata chalta he ke aaj ka youva kis disa me ja raha he dukh ki bat ye he ki aaj ke yuva or yuvati ke aadarsh in filmi kalakar or saxsy hero heroin he sunny leone purn movies ki star he or bhi kahi hero heroin he dipika padukon karina kapur aaysha takiya ajay devgan salman khan aamir khan kya ye aajke yuva ke aadarsh he hamara desh hindustan or hamari sabhyta kaha gai jaha pe ram or sita ko aadarsh mane jate he or unake aadraso pe chalna ma bap apne bachche ko sikhate he aek dor tha aaj kal ham andhe banke kiske pichhe chal pade he ? kaha he shri kirshna ki geeta or kaha he ram ke aadarsh ramayana bhagvat jo hame achchhe insan banne ke liye perit karte he hamara bhavisy nirman karte he jiske karan aaj hamara dharm or samaj tika he aaj ham usi se dur hoke in saxsy hero heroin ko aadarsh banana uchit he ? kya ham unke nakse kadap pe chalenge ?
Friday, 26 December 2014
pk hindi movies ho ya omg oh my god movies he jisme hindu dharm ka apman karte he
Thursday, 25 December 2014
સાચા શ્રમ યોગિ તો ખેડુત છે પણ આજે તેમનિ મહેનત અને લોહિ થિ ઉત્પન કરેલ કપાસ ના પોષણ સમ ભાવ નથિ
સાચા શ્રમ યોગિ તો ખેડુત છે પણ આજે તેમનિ મહેનત અને લોહિ થિ ઉત્પન કરેલ કપાસ ના પોષણ સમ ભાવ નથિ મલતા સરકાર નુ પણ વલણ વિચાર માંગિ લે તેવુ જળ છે અને સરકાર ના આવા ખોટા તાયફા થિ હવે લોકો ત્રાહિમામ પોકારિ ગયા છે મહેનત નુ વળતર ન આપાવિ સકાનાર સરકાર સામે ગુજરાત ભર મા વિરોધ થઇ રહો છે ત્યારે સરકાર પ્રજા ના રુપિયે મેળા કરતા થાકતિ નથિ સુ મેળા કરવા થિ પ્રજા ને વળતર મલિ જાસે ?
happy new year अश्लिल डांस ओर मदिरा का सेवन करके नया साल मनाना कोन से धर्म ग्रंथ मे लिखा हे
हिंन्दु संसक्रुति हमारि महान हे हमे इसे हमेसा उन्के आदर्श पे चलना चाहिये
आजकल लोगो नये साल कि सरुआत सराब से सरु करने का नया होड लगा हे जिसका नया साल सराब पिने से सरु होता हे उनका पुरा साल केसा होता होगा ये तो कोय भि सोच के बता सकता हे चंद सराबि ने पिने के लिये ये परंपरा सरु कि हे आज सब उसके नक्शे कदम पे चल रहे हे ओर कहि युवा नशे के आधि बनाते हे हमारे भाइ ओ ओर बहेनो के ये मेसेज देना चाहिये कि हमारा नया साल भगवान के दर्शन से सरु होता हे यहि हमारि परंमपरा हे यहि हमारा धर्म हे अश्लिल डांस ओर मदिरा का सेवन करके नया साल मनाना कोन से धर्म ग्रंथ मे लिखा हे हमारे नये साल के दिन सब लोगो आपस मे मिलते हे गिले सिकवे दुर होते हे एक दुसरे को सुभकामना देते हे भगवान के मंदिर जाते हे पुजा पाठ होता हे गुरु के आशिस लेते हे ये हे भारत ओर हिंन्दु धर्म हमारे युवा भाइ बहेनो से अनुरोध हे कि हमरे तहेवार को मनये हमरि संसक्रुति बचओ
Wednesday, 24 December 2014
असम मे कल उग्रवादि हम्ले मे मारे गये लोगो के प्रति संवेदना क्यो नहि हे
असम मे उग्रवादि हम्ले मे मारे गये लोगो के प्रति संवेदना क्यो नहि हे ? कहा गया आपका राष्ट्र प्रेम
पाकिस्तान आतंकवादि हमले मे मारे गये बच्चो के लिये अपनि प्रोफाइल मे मुमबति का फोटो चिप्काने वाले
पाकिस्तानि भक्त जरा सोचो आज सच मे दिल से दुख मनाने का समय हे आज आप उन पाकिस्तानि को कहो के हमारे असम मे निर्दोस लोगो कि मोत का आप दुख मनओ आप अपनि प्रोफाइल मे मुमबति लगाये क्या आज पाकिस्तानि सोक मनायेंगे ? पाटिदार हित रक्षा समिति कि ओर से असम मे मारेगये लोको को क्ष्रधांजलि भगवान उनकि आत्मा को सांति दे यहि हमारि दिल से प्राथना हे
पाकिस्तान आतंकवादि हमले मे मारे गये बच्चो के लिये अपनि प्रोफाइल मे मुमबति का फोटो चिप्काने वाले
पाकिस्तानि भक्त जरा सोचो आज सच मे दिल से दुख मनाने का समय हे आज आप उन पाकिस्तानि को कहो के हमारे असम मे निर्दोस लोगो कि मोत का आप दुख मनओ आप अपनि प्रोफाइल मे मुमबति लगाये क्या आज पाकिस्तानि सोक मनायेंगे ? पाटिदार हित रक्षा समिति कि ओर से असम मे मारेगये लोको को क्ष्रधांजलि भगवान उनकि आत्मा को सांति दे यहि हमारि दिल से प्राथना हे
Monday, 22 December 2014
ખેડુત ભાઇ ઓ ને પાટિદાર હિત રક્ષા સમિતિ નુ ઉગ્રઆહવાન ક્લિક કરો અને વાચો
પાટિદાર હિત રક્ષા સમિતિ નુ ખેડુત ભાઇ ઓ ને ઉગ્ર આહવાન ખેડુત ભાઇ ઓ તમારા ધારાસભ્ય અને સંસદસભ્ય ના ઘર નો ઘેરાવ કરો કપાસ ના ટેકા ના ભાવ વધારો યા રાજિનામા આપો હવે ખેડુત ને તમે અવગણિ નહિ શકો ખેડુત ના નામે રોટલા શેકનાર ને હવે કહેવાનુ કે ખેડુત હવે જાગ્રુત થઇ ગયાછે હવે નક્કર કામગિરિ કરો કપાસ ના ભાવ વધારો યા સતા છોડો ખેડુત નિ ધિરજ હવે ખુટિ રહિછે તમારા ઘર સુધિ ખેડુત પહોચે તે પહેલા તમે સરકાર ને સમજાવો ભાવ વધારે નહિતર પગ નિચેનિ જમિન ક્યારે સરકિ જાસે ખ્યાલ નહિ આવે જય જવાન જય કિશાન પાટિદાર હિત રક્ષા સમિતિ પ્રમુખ રાજેશ જેઠલોજા
Saturday, 20 December 2014
Friday, 19 December 2014
Devastation Inside Pakistan School पाकिस्तान पेसावर हमले का विडियो लिक हुआ
पाकिस्तान पेसावर हमले का विडियो लिक हुआ
पाकिस्तान ने कभि भारत मे आतंकवादि हमले मे मारे गये निर्दोश लोको के लिये शोक मनाया हे ?
पाकिस्तान ने कभि भारत मे आतंकवादि हमले मे मारे गये निर्दोश लोको के लिये शोक मनाया हे ? हमेशा आतंकवादि का पनाहगार पाकिस्तान के प्रति दुख नहि पर उन्के गालपे दो चाटे मारने चाहिये आज हि पाकिस्तान न्यायलय ने मुंबइ हमेले मे सामिल नकवि को रिहा किया हे ओर भारत के खिलाफ जंग छेडने वाले हाफिस नकवि जेसे कहि आतंकवादि को कोन पनाह देता हे ? कोन उनकि हिफाजत करता हे ? आतंकवादि को ट्रेनिंग कहा मिलति हे ? उनको आतंक फेलाने के लिये पेसे कहासे मिलते हे ? कोन उनकि मदद करता हे ? जेहाद के नाम पे कोन कुर्बान होते हे ? आज पता चला के जेहाद क्या हे ? क्या आपने कभि आइ एस आइ एस का विरोध किया हे ? आप ने आइ एस आइ एस ने १५० महिल को मरडाला इस्का दुख जताया हे ? हजारो ओरतो ओर मासुम के कातिल आइ एस आइ एस को आप जेहादि मानते हो कया तब तुमहे निर्दोस कि हत्या नहि दिखाइ देति आपके बच्चे कि मोत का हमे भि दुख हे पर हमरे कहि बच्चे आतंकि हमले मे मारे गये हे उश्के लिये आप को दुख हे तो पहेले हाफिस ओर नकवि जेसे आतंकि को फासि दो तभि हम समजे गे कि आप सच मे आतंक के खिलाफ हो
Thursday, 18 December 2014
કાગળમાં ફેરવાઇ જશે ચલણી નોટો વધુ વિગત વાંચવા અહિ ક્લિક કરો
કાગળમાં ફેરવાઇ જશે ચલણી નોટો આર બિ આઇ એ નકલિ નોટો ને બજાર મા ફરતિ અટકાવવા માટે અનેક પગલા ભર્યા છે . જેમા વર્ષ ૨૦૦૫ પહેલા નિ નોટો બજાર માથિ હટાવવા નો નિર્ણય કરિયો છે. જાણવા મળતિ માહિતી પ્રમાણે વર્ષ 2005 પહેલા છપાયેલી ચલણી નોટને વ્યવહારમાંથી બહાર કરાશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2005 પહેલાની 100, 500 અને 1,000 આગામી વર્ષમાં ચલણમાંથી નિકળી જશે. આવી નોટ નવા વર્ષમાં માત્ર કાગળમાં જ ફેરવાઇ જશે. ભારતીય રિઝર્વ બેંકે 1 જાન્યુઆરી 2015થી આવી નોટો સ્વીકારવાની ના પાડી દીધી છે. નકલી નોટો પર રોક લગાવવાના હેતુથી ગત વર્ષે જ કેન્દ્ર સરકારે વર્ષ 2005 પહેલા છપાયેલી નોટો પરત લેવાનું કહ્યું હતું. સરકારે પહેલા નોટ પરત આપવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2014 રાખી હતી, પરંતુ બાદમાં તેની મુદત વધારીને 1 જાન્યુઆરી, 2015 કરવામાં આવી હતી. જો હવે તમે 1 જાન્યુઆરી સુધી નોટ પરત કરશો નહીં તો તે નોટ નકામી થઈ જશે. |
chotila na dharai gamna yuvan no aapghat kapas na bhav navadhva thi bharel paglu jago dharti putro
chotila na dharai gamna yuvan no aapghat kapas na bhav navadhva thi bharel paglu
chhella ghana samy thi kapas na bhav mudde ladat chalavta khedut bhaio ne sarkare thengo batavta dharti putro naraj thya chhe ane je sarkar ni prasnsa karata thakta n hata te sarkar aaje khedut na aashu joy ne pan temna pet nu pani sudha nthi haltu aava akad ane bejavadar valan thi aaje aek aasa spad yuvan no bhog chadel chhe aava banav bane te sarkar ane samaj mate saram janak ane dukhdai chhe jagat na tat mahent ma mannar khedut bhaio ne aaje muskelima samy ma sarkar nu bejavbdari bharyu valan kharekhar samjva jevu chhe
Wednesday, 17 December 2014
love jihad save hindu girls indian people લવ કરિને સરિતા ને સલમા બનાવિ કોઇ સલિમ સવજી કેમ નથિ બનતો ક્લિક કરિને વાચો dr.pravinbhai togadiya
love jihad save hindu girls indian people dr.pravinbhai togadiya
લવ કરિને સરિતા ને સલમા બનાવિ કોઇ સલિમ સવજી કેમ નથિ બનતો લવ જેહાદ ના નામે હિંન્દુયુવતિ ઓ ને ફસાવિ ખાસ સમુદાઇ નિ વસ્તી વધારવા નુ જબરદસ્ત ષડયંત્ર ચાલિ રહ્યુ છે આમા લવ જેવુ કશુ જ નથિ માત્ર જેહાદ છે અને તે એક ષડયંત્ર ના ભાગ રુપે ચાલે છે લવ કરિ ને સરિતા ને સલમા બનાવિ કોઇ સલિમ સવજી કેમ નથિ બનતો ? આ બહેનો એ ગંભિરતાથિ વિચારવુ જોઇએ હિંન્દુ સમેલન ને સંબોધતા પ્રવિણ ભાઇ તોગડિયા એ જણાવયુ હતુ કે વિશ્વ હિંન્દુ પરિષદ ના ૫૦ મ સુવર્ણ જયંતિ વર્ષ નિમિતે આયોજિત વિરાત હિંન્દુ સમેલન મા પણ ધર્મ પરિવર્તન કાયદો જો મુલાયમ સિંહ લાવસે તો અમે તેનુ પણ સમર્થન કરિસુ અત્રે ઉલેખનિય છે કે છેલ્લા ઘણા સમય થિ હિંન્દુ યુવતિ ને એન કેન પ્રકારે લવ જેહાદિ ફસાવિ ને ધર્મ પરિવર્તન કરાવિ રહા છે તેવા ભારત ના અનેક ભાગમા આવા પ્રશ્ન સમાચાર પત્રો મા ચમકતા રહેછે ઘણિ બહેનો એ પોલિસ સામે એવા નિવેદનો પણ આપ્યા છે કે અમને ફસાવિ ને ધર્મ પરિવર્તન કરાવવામા આવ્યો છે તો ભાઇઓ બહેનો ને ખાસ વિનંતિ છે કે આવા લોફર લવજેહાદિ ના હાથ મા જતા તમારિ બહેન દિકરિયો ને બચાવો આવા લોકો ભોળિ ભાળિ દિકરિયુ ને લવ ના બહાના હેઠળ ફસાવેછે અને તેમને મેરેજ કરવા મજબુર કરેછે અને જબરન ધર્મ પરિવર્તન કરવા મજબુર કરેછે આવા જેહાદિ આતંકવાદિ જ છે આવા આતંકિઓ ને કતય બરદાસ ન કરવા જોઇએ જો આવા આવારા લુખ્ખા તત્વો તમારા ગામ મહોલ્લા મા સોસાઇટિ મા અવાર નવાર આવતા જતા હોય તો ખાશ વોચ રાખો અને તેમનિ તપાસ કરો કાસ કોય બહેન નુ જિવન બરબાદ થતા બચિ જાય
pakishtan me kal aarmi scoll pe jo hamla huaa jis me 150 se jyada baccho ki mot hui he uska jimedar pakishtan khud he
pakishtan me kal aarmi scoll pe jo hamla huaa jis me 150 se jyada baccho ki mot hui he uska jimedar pakishtan khud he kyoki ye vahi sapole he jisko pakistan bacchpan se doodh pila pila ke pal raha he ab ye bade nag ho gaye he aaj usi nag ne pakishtan ke baccho ko dash liya jihad ke name pe aatank ka badhava dene vale ko sochna chahiye ke aatankvadi ka koy majhab nhi hota ya aatankvadi kisi ko nhi bakhste pakishtan ne hamesa aatank ko panah di he aaj usi ka natija he ke pakishtan aatankvadi ka adda bangaya he jab hindustan me aatankvadi blast karte kahi begunah logo ko marte the tabhi unko bharat ka dard nhi samaj aata lekin aaj pakishtan ko malum hua he
Tuesday, 16 December 2014
isis जेसे आतंकवादि संगठन विश्र्व के लिये खत्रा हे एसे संगठ्न को खतम कर देना चाहिये
ISIS जेसे आतंकवादि संगठन विश्र्व के लिये खत्रा हे एसे संगठ्न को खतम कर देना चाहिये आज जहा ISIS का कब्जा हे वहापे ISIS ने पत्रिका बेचि हे उस मे लिखा हे के कसि भि लडकि के साथ रेब कर सक्ते हे या बेच सकते हे ये सब मानवता ओर इन्शानियत के खिलाफ हे ओर पुरे विश्र्व को ये बात जान लेनि चाहिये के उन्के इरादे कित्ने घिलोने हे आज तक उश्ने कतेआम किया कहि ओरतो से बलात्कार किया हे ये कताय बरदाश नहि किया जा सक्ता जब भातर मे धर्म परिवर्तन कि बात आति हे तो सब मानवता कि दुहाइ देते हे कोय ISIS को मानवता तो सिखाये या उनके खिलाफ जंग करने को त्यार हो जाये मे तो कहेता हु के पुरे वल्ड को मिलके ISIS जेसे राक्षस का वध करना होगा ये राक्षस ना नया वर्जन हे आज विश्र्व ने कहि भि हिस्से मे आतंक्वादि हो उसे खत्म करके पुरे विश्र्व को आतंकवादि मुक्त बनाना चाहिये जेसे वो एलान करते हे उशि तरहा उन्के भि आकाओ को खत्म करना चाहिये उन्कि एक भि जमात बचनि नहि चाहिये ताकि कोय दुशरा आतंकि पेदा ना हो तभि भय रहित दुनिया होगि वो नपुशक क्या समजते हे के आतंक के सहारे वो अपनि मनमानि करेंगे निर्दोश लोगो को मोत के घाट उतारेंगे अरे हरामखोरो तुमहारि भि मोत आयेंगि तभि तुम्हारि मा बहेन बेटि का काया हाल होगा उश्के बारेमे सोचो दुसरो कि इज्जत से खेलने वाले तुम्हारि इज्जत कोन बचायेगा हराम खोरो तुमहारि लाशो को कुत्ते खायेंगे इसे कोय दफनाने वाला नशिब नहि होगा
Monday, 15 December 2014
ખેડુત આંદોલન ના પગલે સરકારે જાહેર કરિયુ ૧૧૦૦ કરોડ નુ રાહત પેકેજ ક્લિક કરિ ને વિગત વાચો
ખેડુત આંદોલન ના પગલે સરકારે જાહેર કરિયુ ૧૧૦૦ કરોડ નુ રાહત પેકેજ છેલ્લા ઘણા દિવસ થિ ખેડુતો ગુજરાત ના લગભગ તમામ શહેરો મા કપાસ ના ભાવ મુદ્દે વિરોધ પ્રદશન તેમજ અનશન પર બેઠા છે વાત વધુ બિચકે નહિ અને સબ સમાધાન થાઇજાય તેવા ઉદેશ થિ સરકારે આજે ૧૧૦૦ કરોડ ના રાહત પેકેજ નિ જાહેરાત કરેલ છે જેમા ૫૦૦ કરોડ વિજ બિલ્સ અને લોન ના વ્યાજ મા રાહત પેટે અને ૬૦૦ કરોડ નિ જાહેરાત કરિછે મળતિ વિગત પ્રમાણે ટુકા ગાળા ના પાક ધિરાંણ મા વ્યાજ મા ૫૦ ટકા રાહત મલશે તેમજ રાજ્ય ના ખેડુત ના વિજ બિલ્સ મા ૫૦ ટકા રાહત નિ જાહેરાત કરવામા આવિ છે
ક્રુષિમેળા કે ખેડુતો નિ મજાક કપાસના ટેકાના ભાવ ક્યારે વધશે ? અહિ ક્લિક કરિ વાચો
શ્રિ સરદાર વલ્લભભાઇ પટેલ નિ આજે ૬૪મિ પુણ્ય તિથિ નિમિતે સરદાર પટેલ ને સત સત નમન વાચો આ લેખ
શ્રિ સરદાર વલ્લભભાઇ પટેલ નિ આજે ૬૪મિ પુણ્ય તિથિ નિમિતે શ્રિ સરદાર વલ્લભભાઇ પટેલ ને સત સત નમન અખંડ ભારત ના શિલ્પી શ્રિ સરદાર વલ્લભભાઇ પટેલ ભારત ના પ્રથમ ગ્રુહ પ્રધાનના બેન્ક ખાતા મા માત્ર રૂ.૭૬૫ હતા અને તેમનુ જિવન સાદગિ પુર્ણ હતુ અને તેમનિ દિર્ઘ દ્ર્ષ્ટિ ના કારણે તેમને સમસ્ત રજવાડા ને એકત્રિ કરણ કરિ ને અખંડ ભારત નુ નિર્માણ કરિયુ આ સિવાય પણ શ્રિ સરદાર વલ્લભભાઇ પટેલ ના કરેલ અનેક મહાન કાર્ય છે જેને લખવા અને કહેવા બહુ જ મુશ્કેલ છે અંગ્રેજ સામે સત્યા,ગ્રહ હોય કે પાકિસ્તાન ના ભાગલા, કે જુનાગઢ ના નવામ નિ બગાવત,કે પછિ હેદ્રાબાદ ના નિઝામ નિ વાત હોય કે ચિન નુ આક્રમણ દરેક સમયે સરદાર પટેલ હમેસા તર્ક બુધ્ધિ થિ વિકટ સમય મા પોતાનિ વહિવટ કુશળતા અને દિર્ઘ દ્ર્ષ્ટિ થિ દરેક સમયે ધાર્યુ પરિણામ લાવતા અને દેશ હિત માટે હમેશા અગ્રેશર એવા લોખંડિ મહા પુરૂશ શ્રિ સરદાર વલ્લભભાઇ પટેલ ને સત સત નમન સરદાર પટેલ ના કારણે આજે દેશ ના ખેડુત ઘરખેડના કાયદા થકિ આજે જમિનદાર બન્યા જમિન ના માલિક બન્યા છે દેશ નિ બદનશિબિ કે સરદાર પટેલ વડાપ્રધાન ન થયા તેનુ પણ એક કારણ છે આજ કાલ ગમે તે રાજકારણિ એમ કહેતા ફરેછે કે સરદાર ને જવાહર નેહેરુ એ યા ગાંધિજિ એ વડાપ્રધાન ન બનવા દિધા પણ સાચિ વાત એછે કે બધા ઇચ્છતા હતા બહુમતિ હોવાછતા દેશ હિત માટે અને એક્તા માટે સરદાર વલ્લભભાઇ એ ગાંધિજિ ને સામેથિ કહુ હતુ કે મારે વડાપ્રધાન પદ નથિ જોઇતુ આવા મહાન ત્યાગ અને બલિદાન આપનાર શ્રિ સરદાર વલ્લભભાઇ પટેલ હતા જો વડાપ્રધાન થયા હોય તો દેશ નિ આ દશા ન હોત આજે કાળાધન નો મુદ્દો કે આતંક્વાદ ના પ્રશ્ન ભારત મા ન હોત અને આજે ભારત દેશ વિશ્વ નિ મહાસતા બનિગયો હોત
Saturday, 13 December 2014
tetto is very denger સાવધાન ટેટુ થિ થઇ સકે છે ગંભિર ચેપિરોગ વાચો કેવિ રિતે થાય શકે છે રોગ
સાવધાન ટેટુ થિ થઇ સકે છે ગંભિર ચેપિરોગ આજના યુવા ભાઇઓ બહેનો મા ટેટુ નુ આક્ર્શન બહુ જ છે અને ખાસ કિસમ મા ટેટુ બનાવિ ને પોતે વધુ સુંદર દેખાય તેવા ટેટુ દોરવા અને તેના માટે હજારો રુપિયા અને અસહ પિડા પણ સહન કરતા આજના યુવાન ભાઇ બહેનો ખાસ ધ્યાન આપે કે ટેટુ બનાવવા મા જો યોગ્ય કાળજિ ન લેવામા આવે તો ચેપિ રોજ થવા નિ સંભાવના ઘણિ વધિ જાય છે જો કોય દુસિત લોહિ ના સંપર્ક મા આવેલ કારિગર ના ઓજાર થિ અને તેને યોગ્ય રિતે વોસ ન કરેલ હોય તેવા સાધન ને કારણે બિજા ના રોગ ના જિવાનુ તમારા શરિર મા અસર પહોચાડિ શકેછે આવા અનેક રોગ છે જે બ્લડ ના સંપર્ક મા આવવા થિ થઇ શકેછે જેમા એચ.આઇ.વિ.પણ સામિલ છે ટેટુ બનાવવા માટે ખાસ તો જે કારિગર હોય તે એક વ્યક્તિ ને ટેટુ બનાવિ ને તરત જ દુશિત સોય વડે બિજા ને ટૅટુ બનાવતા હોય છે આવા કારિગર પાસે ક્યારેય ટેટુ ના બનાવવુ અને તેના તમાન સાધન અને વસ્તુ પહેલા તો સાફ સુફ છે તે ચકાશિ જોય અને ત્યાર બાદ જ ટેટુ બનાવવુ જોય અને બનિ શકે તો ટેટુ નિ જગ્યા પર પેંટિગ ટેટુ બનાવવુ જે ફિલ્મિ કલાકારો બનાવતા હોય તેવુ જેના કારને કોય રોગ ન થાઇ અને ગમે ત્યારે શરિર પર થિ દુર કરિ શકાય
Friday, 12 December 2014
યુ-ટ્યુબ ના વિડિયો હવે ઓફલાઇન પણ જોય સકાશે વધુ વિગત માટે અહિ ક્લિક કરો
યુ-ટ્યુબ ના વિડિયો હવે ઓફલાઇન પણ જોય સકાશે રોજ નવા નવા અપડેઅટ્સ આવતા હોય છે યુ-ટ્યુબ એપ પર ઓફલાઇનવ્યુઇંગ ફિચર ભારત મા લોંચ કરિદેવામા આવ્યુ છે યુ-ટ્યુબ ના નવ ફિચર થિ અસ્થાઇ રુપ થિ વિડિયો સ્ટોર કરિ શકાસે જ્યારે ઇન્ટરનેટ નિ સ્પિડ ન હોય ત્યારે વિડિયો ને ઓનલાઇન જોવા યુઝસે વિડિઓ પ્રેમ નિ નિચે આપવામા આવેલા ઓફલાઇન આઇકોન કે ક્લિક કરવાનો રહેસે એક વાર ઓફ્લાઇન પ્લેબેક આપ્યા પછિ ૪૮ કલાક સુધિ જોય સકાશે
સરકાર ખેડુત નિ દશા સમજે અને સરકાર ટેકા ના ભાવ વધારે એટલા માટે વધુમા વધુ લોકો સુધિ પહોચાળો
ગુજરાત અને દેશ મા આજે કપાસ ના ભાવ નિચા હોવાથિ ખેડુત ને પોસણ સમ ભાવ મલે તેવા હેતુ સર ગુજરાત ભર મા આંદોલન ચાલુ છે ત્યાર દરેક ખેડુત પુત્ર પોતાનો મંતવ્ય જણાવે કે ભાવ ઓછા છે ?
આ પોસ્ટ થિ ખ્યાલ આવસે કે કેટલા ધરતિ પુત્રો આંદોલન ન સમર્થન મા છે અને ખેડુત ના અવાજ ને પુરા ગુજરાત મા પહોચાડો અને આ સર્વે ને ગુજરાત સરકાર જોવે અને ખેડુત નિ દશા સમજે અને સરકાર ટેકા ના ભાવ વધારે એટલા માટે વધુમા વધુ લોકો સુધિ પહોચાળો અને વોટ સત્ય નિ તરફેણ મા આપો તેવિ વિંતિ છે આ પોસ્ટ ને બધા ભાઇ બહેનો સેઇર કરો
Thursday, 11 December 2014
મોરબિ સિરામિક ઉદ્યોગ મંદિ ના ભરડામા સરકાર નિ બેવડિ નિતિ ઘરના છોકરા ઘંટિ ચાટે જેવો ઘાટ
મોરબિ સિરામિક ઉદ્યોગ મંદિ ના ભરડામા સરકાર નિ બેવડિ નિતિ ઘરના છોકરા ઘંટિ ચાટે જેવો ઘાટ.. મોરબિ સિરામિક ફેક્ટરિ ઓથિ સરકાર ને અબજો રુપિયા નુ વિદેશિ હુંડિયામણ અને હજારો લોકો ને રોજગારિ મલિ રહિછે તેવા સિરામિક એકમ ઘણા સમય થિ મંદિ નો સામનો કરિ રહ્યા છે અને તેમા પણ ગેસ ના ભાવ વધારો તેમજ ઉચા સરકારિ ટેક્સ કોલગેસ મા પર્યાવરણ નિ પોલિસિ ના કારણે આજે સિરામિક મંદિ નો સામનો કરિ રહ્યો છે આપણા ગુજરાત મા ઉદ્યોગ ને પોત્સાહન માટે એક બાજુ વાઇબ્રંટ સમિટ જેવા સેમિનાર યોજિ રોજગારિ નિ તક વધારવા સરકાર બહાર થિ આયાતિ કંપનિ ઓ ને લાલ ઝાઝમ પાથરે છે ત્યારે પોતાનિ તાકાત અને સ્વબળે વિકાશ પામેલ સિરામિક ઉદ્યોગ ને સહાય ના નામે મિંડુ મળે છે સરકાર નિ આવિ પોલિસિ ના કારણે આજે આ શ્થિતિ નુ નિર્માણ થયુ છે જો સરકાર આ બાબતે યોગ પગલા નહિ લે તો સિરામિક નિ શ્થિતિ પણ મોરબિ ના નળિયા ઉદ્યોગ જેવિ થાસે આજે હરિફાઇ ના યુગ મા વિદેશિ ટાઇલ્સ સામે હરિફાઇ મા બજાર મા ટકવા માટે અને વિદેશિ હુંડિયામણ લાવવા માટે સરકારે સિરામિક ને ચોક્કસ લાભ આપવા અનિવાર્ય છે આ લેખ કેવો લાગ્યો તે અવશ્ય જણાવો .રાજેશ એમ.જેઠલોજા મો.૯૯૯૮૦૫૪૯૨૪
Wednesday, 10 December 2014
Tuesday, 9 December 2014
ગાય હત્યા પર પ્રતિબંધ ક્યારે ? દરેક ગાય પ્રેમિ આ લેખ વાંચે જો આપ ગાય ને માતા માનતા હોય તો આ પોસ્ટ ને સેઇર કરો
ભારત જેવા પવિત્ર દેશ મા ગાય હત્યા ક્યા સુધિ ? આપના હિંન્દુ ધર્મ મા ગાય ને માતા નો દરજો આપવા મા આવ્યો છે અને ગાય ને પવિત્ર ગણવા મા આવે છે આપણે ગાય નુ પુજન કરિયે સિયે તેમજ ગાય ના દુધ, દહિ, છાછ,ઘિ,ત્યા સુધિ કે ગૌમુત્ર.છાણ ને પણ પવિત્ર માનવા મા આવે છે આ વાત તો આદિ અનાદિ કાળ થિ આપણા સાસ્ત્ર મા લખેલ છે અને આપણે બધા આ વાત ને માનિયે સિયે પણ આજે તો વિજ્ઞાન પણ માનવા લાગ્યુ છે આજે અનેક સંસોધન થયા છે અનેક દવામા ઉપિયોગ થવા લાગ્યો છે માટે જ આપણા રુસિમુનિ ગાય ને માતા સમાન દરજ્જો આપ્યો છે અને ગાય આ ધરતિ પર થિ નામ શેસ થાઇ તે પહેલા હવે ભારત દેશ મા ગાય હત્યા,કરતા કતલખાના પર સંપુર્ણ પ્રતિબંધ મુકવાનિ આવસ્યક્તા છે આ બાબતે અનેક સંગઠનો અનેક ગૌ પ્રેમિ ભાઇ બહોનો પ્રયાસ કરિ રહ્યા છે પણ હજુ સફળતા નથિ મળિ પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદિ પોતાનિ સભામા કહેતા કે આ દેશ મા મટન પર સબસિડિ અને કોટન પર નહિ તો હવે બધા આપણા નરેન્દ્રભાઇ મોદિ ને સોસિયલ મિડિયા મારફતે સંદેશ પહોચાડો કે હવે તમે દેશ ના સર્વેસર્વા છો તો મટન પર થિ સબસિડિ દુર કરો કતલખાના બંધ કરાવો..માટે જો દરેક ભાઇ બહેન આ વાત ને યોગ્ય માનતા હોય તો આ લેખ સેઇર કરો આપનો ભાઇ રાજેશ એમ જેઠલોજા
Monday, 8 December 2014
વોટ્સએપ ફેસબુક ઇફેક્ટ વિશ્વ મા સાયબર ક્રાઇમ નો હાહાકાર સાયબર ક્રાઇમ ૨૪૧ ગુના નોંધાયા ગુના નોંધવા પોલિસ ને આદેશ દર છત્રિસ કલાકે એક સાયબર ક્રાઇમ
વોટ્સએપ ફેસબુક ઇફેક્ટ , વિશ્વ મા સાયબર ક્રાઇમ નો હાહાકાર, સાયબર ગુના નોંધવા પોલિસ ને આદેશ, દર છત્રિસ કલાકે એક સાયબર,ક્રાઇમ ૪૪૫ અરબ ડોલર નુ નુક્શાન વધતા જતા સાયબર ગુના ને ડામવા સાયબર સેલ દ્વારા ગુના દાખલ કરવા તેમજ કડક કાર્યવાહિ કરવા પરિપત્ર સાયબર ક્રાઇમ મા ૬૮ ગુના સથે સુરત મોખરે અમદાવાદ ૪૪ ગુના ઊતર ગુજરાત ચરોતર, ઝાલાવાડમા ૨૩ ગુના નોધાયા વડોદરા ૧૩ ગાંધિનગર ૮ બનાસકાઠા ૧૦ પોરબંદર ૫ આણંદ ૪ વલસાળ ૮ કુલ ૨૪૧ ગુના નોંધાયા
Saturday, 6 December 2014
બ્રેકિંગ ન્યુજ નિ આડમા આજ કાલ મિડિયા પોતાનિ ટિ.આર.પિ. વધારવા માટે ગમેતેને હિરો અને જિરો બનાવવા નિ હોડ મા છે
બ્રેકિગ ન્યુજ નિ આડમા આજ કાલ મિડિયા પોતાનિ ટિ.આર.પિ. વધારવા માટે ગમેતેને હિરો અને જિરો બનાવવા નિ હોડ મા છે
થોડા દિવસ પહેલા જ આવો એક વિડિઓ વાયરલ થયો હતો જેમા જે છોકરિ નિ છેડતિ કરનાર ત્રણ ઉવાન ને માર મારતિ હોય તેવુ દર્શાવામા આવ્યુ હતુ અને થોડા જ સમય મા દરેક ન્યુજ મા તેનિ સમાચાર વહેતા થયા આ જોઇ આનનફાનનમા સરકારે પણ આ બહેનો ને ઇનામ જહેર કરિ દિધુ અને પેલાત્રણ યુવાન ને વિલન નિ નજરે બધા જોવા લાગ્યા અને થોડા દિવસો મા સત્ય બહાર આવતા મધા મિડિયા ને થુકેલુ ચાટવુ પડ્યુ હોય તેવા ઘાટ થયા થોડા જ દિવસો મા સત્ય બહાર આવ્યુ આજ ગામ નિ ત્રણ મહિલા ના જણાવ્યા મુજબ યુવકો દ્વારા છેડતિ નહોતિ કરિ તેમજ કોય અપશબ્દ પણ નહોતા બોલિયા અને સાચિ વાત તો એ છે કે એક બિમાર મહિલા ને બેસવા માટે જગ્યા ખાલિ કરવા કહુ હતુ અને આ જ કારણે તે બન્ને બહેનો ઉશ્કેરાય ને ત્રણ યુવકો ને માર મારવા લાગિ હતિ આવા સમાચાર થિ ન્યુજ ને સારિ એવિ પ્રશિધિ મલિ હસે પણ જે ત્રણ યુવાનો ને વિલન સાબિત કરિયા તે ત્રણે નુ ભવિશ્ય સુ ? સમાચાર નિ ખરાઇ કરવિ અને જે બનાવ હોય તેના મુળ સુધિ પહોચિ ને સત્ય સોધવા ને બદલે બ્રેકિગ ન્યુજ બનાવિ સાચિ ખોટિ માહિત આપવિ સુ યોગ્ય છે ? લોકસાહિ ના ચોથો થંભ સાવ આવો ખોખલો હોય સકે ?
Friday, 5 December 2014
વિશ્વકપ નિ સંભવિત ૩૦ નિ યાદિ મા અક્ષર પટેલ નો સમાવેશ, પટેલ સમાજ માટે અને ગુજરાત માટે ગર્વ નિ વાત છે
વિશ્વકપ નિ સંભવિત ૩૦ નિ યાદિ મા અક્ષર પટેલ નો સમાવેશ, પટેલ સમાજ માટે અને ગુજરાત માટે ગર્વ નિ વાત છે યુવા ખેલાડિ અક્ષર પટેલ ભારત અને શ્રિલંકા સામે કુલ ૪૩ ઓવર મા ૧૧ અગિયાર વિકેટ જડપિ સૌથિ સફળ બોલર થયો હતો અને તેનુ નશિબ ચમકિ ગયુ તેના જ કારણે આજે વિશ્વકપ નિ સંભવિત ૩૦ નિ યાદિ મા અક્ષર પટેલ નો સમાવેશ થયો છે અને અક્ષર પટેલ ઓલરાઉંન્ડર તરિખે સફળતા અપાવવા ત્યાર થઇ રહ્યો છે પટેલ સમાજ માટે ગર્વ નિ વાત છે
Thursday, 4 December 2014
ઉંચા ભાવ નિ લાલચ આપિ ખેડુતો ને છેતરનાર વેપારિ કોણ ? કઇ રિતે કરતા ગોલમાલ જાણો મરાઠિ વેપારિ ને સ્થાનિક દલાલ ના ગોરખધંધા
વધુ વિગત માટે પોસ્ટ પર ક્લિંક કરો
ખેડુતો ને ઉચા ભાવ નિ લાલચ આપિ ને વધારે વજન લઇ જતા વેપારિ અને સ્થાનિક દલાલ ખેડુત ને સંકા જતા વેપારિ અને સ્થાનિક દલાલ રફુચક્કર થઇ ગયા હતા વાત એવિ છે કે ઊના તાલુકા ના ગ્રામિય વિસતાર મા મરાઠિ વેપારિ અને સ્થાનિક દલાલ એક મણ કપાસ ના ૨૫ રુપિયા ભાવ વધુ આપતા અને વજન કાટા મા ફેરફાર કરિને ૨૦ કિલો નિ જગ્યા પર ૨૮ કિલો માલ લઇ જવાનો કિમોયો ખેડુત નિ જાગરુત તા ને કારણે પક્ડાઇ ગયો ખેડુત મિત્રો ખાસ ધ્યાન રાખવુ
આવા કહેવાતા વેપારિ ઓ પર વિસ્વાશ ન કરવો જોઇએ અને વજન કરતા સમયે ખાસ ધ્યાન દેવુ જોઇએ
લગ્ન નિ મોસમ મા બિન બુલાએ મહેમાન સે સાવધાન ધ્યાન રાખવા જેવિ બાબત લગ્ન ના શુભ પ્રસંગ મા ગઠિયા ઓ થિ સાવધાન છેલ્લા ઘણા સમય થિ ગુજરાત ના અનેક લગ્ન પ્રશંગ મા ચોરિ ના બનાવો વધ્યા
લગ્ન નિ મોસમ મા બિન બુલાએ મહેમાન સે સાવધાન ધ્યાન રાખવા જેવિ બાબત લગ્ન ના શુભ પ્રસંગ મા ગઠિયા ઓ થિ સાવધાન છેલ્લા ઘણા સમય થિ ગુજરાત ના અનેક લગ્ન પ્રશંગ મા ચોરિ ના બનાવો વધ્યા છે ચોર સારિ રિતે જાણતા હોય છે કે લગ્ન મા બધાનુ ધ્યાન પ્રસંગ પર હોય છે આનો લાભ લઇ ચોર જ્યા સામાન હોય ત્યા પહોચિ ને ચોરિ કરિ લે છે અને આ વાત નિ જાણ થાય ત્યા તો ચોર રફુચકર થય જાય છે
આવા બનાવ મા બન્ને પક્ષ ના લોકો પ્રસંગ ના બગડવા ના લિધે કોયને પણ ચોરિ થયા નિ જાણ નથિ કરતા અને લગ્ન પત્યા પછિ ફરિયાદ કરેછે પણ ત્યા ઘણુ મોડુ થય જાયછે આવોજ બનાવ ૨ દિવસ પહેલા મોરબિ મા બન્યો ૧૫ તોલા દાગિના ને ચોર સેરવિ ગયો તમારા શુભ પ્રશંગ મા ખાસ ધ્યાન રાખજો અજાણ્યા માણસ અને કિંમતિ સામાન નુ ખાસ ધ્યાન રાખો બનિ સકે તો ત્યા એકાદ વ્યક્તિ હાજર રહો સાવચેતિ મા જ સુરક્ષા છે આપ સર્વે ને લગ્ન પ્રસંગ શુભ રહે તેવિ શુભકામના
લિ.રાજેશ એમ.જેઠલોજા
Wednesday, 3 December 2014
રાજકોટ ખાતે કપાસ ના ભાવ મુદ્દે ઉગ્ર દેખાવો થયા તેમજ રસ્તાઓ રોકિ ચક્કાજામ કરિદેવામા આવ્યો
કપાસના ભાવ નિચા હોવાથિ ખેડુતો પરેસાન સરકાર કુંભકર્ણ નિ નિંદ્રા મા
આજે સવારે રાજકોટ ખાતે કપાસ ના ભાવ મુદ્દે ઉગ્ર દેખાવો થયા તેમજ રસ્તાઓ રોકિ ચક્કાજામ કરિદેવામા આવ્યો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડ સામે આજે બહોળિ સંખ્યામા ખેડુત એકઠા થયા હતા અને સરકાર સામે સુત્રોચાર કરિ રસ્તા રોકો આંદોલન કરવામા આવ્યુ હતુ હાલ કપાસના ભાવ નિચા હોય ગુજરાત ના અનેક ભાગોમા વિરોધ થય રહિયો હોય છતા સરકાર કુંભકર્ન નિ નિંદ્રા મા છે જગત નો તાત નિરાધાર જેવિ સ્થિતિમા
Tuesday, 2 December 2014
आतंक का नया चहेरा हजारो बेगुनांह लोगो के कातिल हे ये ? इन्का असलि चहेरा देखे केसे माशुम लोगो को मोत के घाट उतारते हे
क्या आप आज भि सेक्युलर होने का दावा करते हे ? क्या आप इसे सेक्युलर बना सक्ते हे ? क्या ये मोत का मंजर बंध करवा सकते हे ? ISIS आइ ऍस आइ ऍस जेसे संगठन के सामने हमे सिर्फ चुपचाप तमासा देखते रहेना हे ? या हमारे भाइ बहेन बच्चो के लिये इन्का सामना करने के लये त्यार रहेना चाहिये ? आनेवाले दिनो मे सायद कोइ दुसरा संगठ्न भि त्यार होगा इनका मक्शद हे कत्लेआम ओर कब्जा करना ओर हम सेक्युलर कि बिन बजाते हे एक ओर वो बंदुक लेके खडे होंगे ओर हम उन्के सामने अहिंशा कि बात करेंगे ? थोडे दिनो पहेले कुछ भारतिय लोगो को ISIS ने जान से मारा एसा एक न्युज चेनल ने दिखाया क्या हम इतने मज्बुर हे के चंद मुठ्ठिभर लोगो के सामने १अबज का देश देखता रहे ओर वो खुन पे खुन करते रहे अगर भारत चाहे तो १ दिन मे ISIS का नामो निशान मिटा सक्ता हे पर हमारे नेता मे सायद हिम्मत नहि हे या उन्हे ये सब दिखाइ नहि देता हे ?
क्या आप आज भि सेक्युलर होने का दावा करते हे ? क्या आप इसे सेक्युलर बना सक्ते हे ? क्या ये मोत का मंजर बंध करवा सकते हे ? ISIS आइ ऍस आइ ऍस जेसे संगठन के सामने हमे सिर्फ चुपचाप तमासा देखते रहेना हे ? या हमारे भाइ बहेन बच्चो के लिये इन्का सामना करने के लये त्यार रहेना चाहिये ? आनेवाले दिनो मे सायद कोइ दुसरा संगठ्न भि त्यार होगा इनका मक्शद हे कत्लेआम ओर कब्जा करना ओर हम सेक्युलर कि बिन बजाते हे एक ओर वो बंदुक लेके खडे होंगे ओर हम उन्के सामने अहिंशा कि बात करेंगे ? थोडे दिनो पहेले कुछ भारतिय लोगो को ISIS ने जान से मारा एसा एक न्युज चेनल ने दिखाया क्या हम इतने मज्बुर हे के चंद मुठ्ठिभर लोगो के सामने १अबज का देश देखता रहे ओर वो खुन पे खुन करते रहे अगर भारत चाहे तो १ दिन मे ISIS का नामो निशान मिटा सक्ता हे पर हमारे नेता मे सायद हिम्मत नहि हे या उन्हे ये सब दिखाइ नहि देता हे ?
Subscribe to:
Posts (Atom)