વિશ્વકપ નિ સંભવિત ૩૦ નિ યાદિ મા અક્ષર પટેલ નો સમાવેશ, પટેલ સમાજ માટે અને ગુજરાત માટે ગર્વ નિ વાત છે
વિશ્વકપ નિ સંભવિત ૩૦ નિ યાદિ મા અક્ષર પટેલ નો સમાવેશ, પટેલ સમાજ માટે અને ગુજરાત માટે ગર્વ નિ વાત છે યુવા ખેલાડિ અક્ષર પટેલ ભારત અને શ્રિલંકા સામે કુલ ૪૩ ઓવર મા ૧૧ અગિયાર વિકેટ જડપિ સૌથિ સફળ બોલર થયો હતો અને તેનુ નશિબ ચમકિ ગયુ તેના જ કારણે આજે વિશ્વકપ નિ સંભવિત ૩૦ નિ યાદિ મા અક્ષર પટેલ નો સમાવેશ થયો છે અને અક્ષર પટેલ ઓલરાઉંન્ડર તરિખે સફળતા અપાવવા ત્યાર થઇ રહ્યો છે પટેલ સમાજ માટે ગર્વ નિ વાત છે
No comments:
Post a Comment
thanks for coment