rajesh jethloja

rajesh jethloja

WELCOM

WELCOM


Monday, 15 December 2014

ખેડુત આંદોલન ના પગલે સરકારે જાહેર કરિયુ ૧૧૦૦ કરોડ નુ રાહત પેકેજ ક્લિક કરિ ને વિગત વાચો

ખેડુત આંદોલન ના પગલે સરકારે જાહેર કરિયુ  ૧૧૦૦ કરોડ નુ રાહત પેકેજ  છેલ્લા ઘણા દિવસ થિ ખેડુતો ગુજરાત ના લગભગ તમામ શહેરો મા કપાસ ના ભાવ મુદ્દે  વિરોધ પ્રદશન તેમજ અનશન પર બેઠા છે વાત વધુ બિચકે નહિ અને સબ સમાધાન થાઇજાય તેવા ઉદેશ થિ સરકારે આજે ૧૧૦૦ કરોડ ના રાહત પેકેજ નિ જાહેરાત કરેલ છે જેમા ૫૦૦ કરોડ વિજ બિલ્સ અને  લોન ના વ્યાજ મા રાહત પેટે અને ૬૦૦ કરોડ નિ જાહેરાત કરિછે મળતિ વિગત પ્રમાણે ટુકા ગાળા ના  પાક ધિરાંણ મા વ્યાજ મા ૫૦ ટકા રાહત મલશે તેમજ રાજ્ય ના ખેડુત ના વિજ બિલ્સ મા ૫૦ ટકા રાહત નિ જાહેરાત કરવામા આવિ છે   

No comments:

Post a Comment

thanks for coment