rajesh jethloja

rajesh jethloja

WELCOM

WELCOM


Monday, 15 December 2014

શ્રિ સરદાર વલ્લભભાઇ પટેલ નિ આજે ૬૪મિ પુણ્ય તિથિ નિમિતે સરદાર પટેલ ને સત સત નમન વાચો આ લેખ

 શ્રિ સરદાર વલ્લભભાઇ પટેલ નિ આજે ૬૪મિ પુણ્ય તિથિ નિમિતે   શ્રિ સરદાર વલ્લભભાઇ પટેલ ને સત સત નમન  અખંડ ભારત ના શિલ્પી શ્રિ સરદાર વલ્લભભાઇ પટેલ  ભારત ના પ્રથમ ગ્રુહ પ્રધાનના બેન્ક ખાતા મા માત્ર રૂ.૭૬૫ હતા અને તેમનુ જિવન સાદગિ પુર્ણ હતુ અને તેમનિ દિર્ઘ દ્ર્ષ્ટિ ના કારણે તેમને સમસ્ત રજવાડા ને એકત્રિ કરણ કરિ ને અખંડ ભારત નુ નિર્માણ કરિયુ  આ સિવાય પણ શ્રિ સરદાર વલ્લભભાઇ પટેલ ના કરેલ અનેક મહાન કાર્ય છે જેને લખવા અને કહેવા બહુ જ મુશ્કેલ છે અંગ્રેજ સામે સત્યા,ગ્રહ હોય કે પાકિસ્તાન ના ભાગલા,  કે જુનાગઢ ના નવામ નિ બગાવત,કે પછિ હેદ્રાબાદ ના નિઝામ નિ વાત  હોય કે ચિન નુ આક્રમણ દરેક સમયે   સરદાર પટેલ હમેસા તર્ક બુધ્ધિ થિ  વિકટ સમય મા પોતાનિ વહિવટ કુશળતા અને  દિર્ઘ દ્ર્ષ્ટિ થિ દરેક સમયે ધાર્યુ પરિણામ લાવતા અને દેશ હિત માટે હમેશા અગ્રેશર એવા લોખંડિ મહા પુરૂશ શ્રિ સરદાર વલ્લભભાઇ પટેલ ને સત સત નમન સરદાર પટેલ ના કારણે આજે દેશ ના ખેડુત ઘરખેડના કાયદા થકિ  આજે જમિનદાર બન્યા જમિન ના માલિક બન્યા છે દેશ નિ બદનશિબિ કે સરદાર પટેલ વડાપ્રધાન ન થયા તેનુ પણ એક કારણ છે આજ કાલ ગમે તે રાજકારણિ  એમ કહેતા ફરેછે કે સરદાર ને જવાહર નેહેરુ એ  યા ગાંધિજિ એ વડાપ્રધાન ન બનવા દિધા પણ સાચિ વાત એછે કે બધા ઇચ્છતા હતા બહુમતિ હોવાછતા દેશ હિત માટે અને એક્તા માટે સરદાર વલ્લભભાઇ એ ગાંધિજિ ને સામેથિ કહુ હતુ કે મારે વડાપ્રધાન પદ નથિ જોઇતુ આવા મહાન ત્યાગ  અને બલિદાન આપનાર શ્રિ સરદાર વલ્લભભાઇ પટેલ હતા   જો વડાપ્રધાન થયા હોય તો દેશ નિ આ દશા ન હોત આજે કાળાધન નો મુદ્દો કે આતંક્વાદ ના પ્રશ્ન ભારત મા ન હોત અને આજે ભારત દેશ  વિશ્વ નિ મહાસતા બનિગયો હોત  



No comments:

Post a Comment

thanks for coment