rajesh jethloja

rajesh jethloja

WELCOM

WELCOM


Monday, 15 December 2014

ક્રુષિમેળા કે ખેડુતો નિ મજાક કપાસના ટેકાના ભાવ ક્યારે વધશે ? અહિ ક્લિક કરિ વાચો

ક્રુષિમેળા કે ખેડુતોનિ મજાક કપાસના ટેકાના ભાવ ક્યારે વધશે ? સરકારનિ સુફિયાણિવાતો  આજે ગુજરાત ના હજારો ખેડુત કપાસ ના ભાવ મુદ્દ્દે લડત ચલાવિ રહ્યા છે ત્યારે સરકાર ના પેટ નુ પાણિ પણ હલતુ નથિ અને કપાસ ના ટેકા ના ભાવ વધારવા દુર બિજિ બાજુ ક્રુષિમેળા કરિ ને  ખેડુત ના  હમદર્દ હોવાનુ નાટક ચાલિ રહ્યુ છે  ક્રુષિમેળા મા ઘણા ખેડુત વિરોધ કરવા જાય છે છતા સરકાર નક્કર પગલા ભરવા ને બદલે કિશાન નો અવાજ દબાવવા તેમનિ ધડપકડ કરાવેછે ગત કાલે સરકાર અને કિશાનસંઘ નિ બેઠક મા કાઇજ નિર્ણય નથિ આવ્યો અને સરકાર એમ કહિ હાથ ખંખેરિ નખ્યા કે અમારા આધિન મા નથિ તો સુ કેંન્દ્ર સરકાર ન કરિશકે કે પછિ કપાસ ના ભાવ આપવા નથિ જે સરકાર મા ૧૧૦૦ હતા ત્યારે મોદિ એમ કહેતા કે ૧૫૦૦ હોવા જોઇએ તો આજે મોદિ સાહેબ ને ખબર નથિ કે આજે તો ૮૦૦ થિ ૯૦૦ નિ અંદર ભાવ છે તો તમો મોંન કેમ છો  કેમ ભાઇ ત્યારે તમને દુખ થાતુ હતુ તો સુ આજે સતામા આવ્યા પછિ દુખ નથિ થાતુ જગત તાત નિ મશ્કરિ રહેવા દો જ્યારે જગત તાત રુઠિજાસે ત્યારે ભલભલા નિ ગાદિ છુટિજાસે સતાના નશા મા થિ બહાર આવો ખેડુત બચાવો ક્રુષિમેળા મા લાખ્ખો રૂપિયા નો બગાડ થાઇ છે તેનિ જગ્યા પર જો ખેડુત ને ટેકા ના ભાવ વધારિ દેવામા આવેતો ક્રુષિમેળા કરવા નિ જરુર રહેશે નહિ  આ લેખ દરેક ખેડુત ભાઇઓ સેઇર કરો જય જવાન જય કિશાન
                                                                                                                                                         




No comments:

Post a Comment

thanks for coment