રાજકોટ ખાતે કપાસ ના ભાવ મુદ્દે ઉગ્ર દેખાવો થયા તેમજ રસ્તાઓ રોકિ ચક્કાજામ કરિદેવામા આવ્યો
કપાસના ભાવ નિચા હોવાથિ ખેડુતો પરેસાન સરકાર કુંભકર્ણ નિ નિંદ્રા મા
આજે સવારે રાજકોટ ખાતે કપાસ ના ભાવ મુદ્દે ઉગ્ર દેખાવો થયા તેમજ રસ્તાઓ રોકિ ચક્કાજામ કરિદેવામા આવ્યો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડ સામે આજે બહોળિ સંખ્યામા ખેડુત એકઠા થયા હતા અને સરકાર સામે સુત્રોચાર કરિ રસ્તા રોકો આંદોલન કરવામા આવ્યુ હતુ હાલ કપાસના ભાવ નિચા હોય ગુજરાત ના અનેક ભાગોમા વિરોધ થય રહિયો હોય છતા સરકાર કુંભકર્ન નિ નિંદ્રા મા છે જગત નો તાત નિરાધાર જેવિ સ્થિતિમા
No comments:
Post a Comment
thanks for coment