rajesh jethloja

rajesh jethloja

WELCOM

WELCOM


Thursday, 18 December 2014

કાગળમાં ફેરવાઇ જશે ચલણી નોટો વધુ વિગત વાંચવા અહિ ક્લિક કરો

કાગળમાં ફેરવાઇ જશે ચલણી નોટો   આર બિ આઇ એ નકલિ નોટો ને બજાર મા ફરતિ અટકાવવા માટે અનેક પગલા ભર્યા છે . જેમા વર્ષ ૨૦૦૫   પહેલા નિ નોટો બજાર માથિ હટાવવા નો નિર્ણય કરિયો છે. 

જાણવા મળતિ માહિતી પ્રમાણે વર્ષ 2005 પહેલા છપાયેલી ચલણી નોટને વ્યવહારમાંથી બહાર કરાશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2005 પહેલાની 100, 500 અને 1,000 આગામી વર્ષમાં ચલણમાંથી નિકળી જશે. આવી નોટ નવા વર્ષમાં માત્ર કાગળમાં જ ફેરવાઇ જશે. ભારતીય રિઝર્વ બેંકે 1 જાન્યુઆરી 2015થી આવી નોટો સ્વીકારવાની ના પાડી દીધી છે. નકલી નોટો પર રોક લગાવવાના હેતુથી ગત વર્ષે જ કેન્દ્ર સરકારે વર્ષ 2005 પહેલા છપાયેલી નોટો પરત લેવાનું કહ્યું હતું.

સરકારે પહેલા નોટ પરત આપવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2014 રાખી હતી, પરંતુ બાદમાં તેની મુદત વધારીને 1 જાન્યુઆરી, 2015 કરવામાં આવી હતી. જો હવે તમે 1 જાન્યુઆરી સુધી નોટ પરત કરશો નહીં તો તે નોટ નકામી થઈ જશે.

No comments:

Post a Comment

thanks for coment