બ્રેકિંગ ન્યુજ નિ આડમા આજ કાલ મિડિયા પોતાનિ ટિ.આર.પિ. વધારવા માટે ગમેતેને હિરો અને જિરો બનાવવા નિ હોડ મા છે
બ્રેકિગ ન્યુજ નિ આડમા આજ કાલ મિડિયા પોતાનિ ટિ.આર.પિ. વધારવા માટે ગમેતેને હિરો અને જિરો બનાવવા નિ હોડ મા છે
થોડા દિવસ પહેલા જ આવો એક વિડિઓ વાયરલ થયો હતો જેમા જે છોકરિ નિ છેડતિ કરનાર ત્રણ ઉવાન ને માર મારતિ હોય તેવુ દર્શાવામા આવ્યુ હતુ અને થોડા જ સમય મા દરેક ન્યુજ મા તેનિ સમાચાર વહેતા થયા આ જોઇ આનનફાનનમા સરકારે પણ આ બહેનો ને ઇનામ જહેર કરિ દિધુ અને પેલાત્રણ યુવાન ને વિલન નિ નજરે બધા જોવા લાગ્યા અને થોડા દિવસો મા સત્ય બહાર આવતા મધા મિડિયા ને થુકેલુ ચાટવુ પડ્યુ હોય તેવા ઘાટ થયા થોડા જ દિવસો મા સત્ય બહાર આવ્યુ આજ ગામ નિ ત્રણ મહિલા ના જણાવ્યા મુજબ યુવકો દ્વારા છેડતિ નહોતિ કરિ તેમજ કોય અપશબ્દ પણ નહોતા બોલિયા અને સાચિ વાત તો એ છે કે એક બિમાર મહિલા ને બેસવા માટે જગ્યા ખાલિ કરવા કહુ હતુ અને આ જ કારણે તે બન્ને બહેનો ઉશ્કેરાય ને ત્રણ યુવકો ને માર મારવા લાગિ હતિ આવા સમાચાર થિ ન્યુજ ને સારિ એવિ પ્રશિધિ મલિ હસે પણ જે ત્રણ યુવાનો ને વિલન સાબિત કરિયા તે ત્રણે નુ ભવિશ્ય સુ ? સમાચાર નિ ખરાઇ કરવિ અને જે બનાવ હોય તેના મુળ સુધિ પહોચિ ને સત્ય સોધવા ને બદલે બ્રેકિગ ન્યુજ બનાવિ સાચિ ખોટિ માહિત આપવિ સુ યોગ્ય છે ? લોકસાહિ ના ચોથો થંભ સાવ આવો ખોખલો હોય સકે ?
No comments:
Post a Comment
thanks for coment