યુ-ટ્યુબ ના વિડિયો હવે ઓફલાઇન પણ જોય સકાશે રોજ નવા નવા અપડેઅટ્સ આવતા હોય છે યુ-ટ્યુબ એપ પર ઓફલાઇનવ્યુઇંગ ફિચર ભારત મા લોંચ કરિદેવામા આવ્યુ છે યુ-ટ્યુબ ના નવ ફિચર થિ અસ્થાઇ રુપ થિ વિડિયો સ્ટોર કરિ શકાસે જ્યારે ઇન્ટરનેટ નિ સ્પિડ ન હોય ત્યારે વિડિયો ને ઓનલાઇન જોવા યુઝસે વિડિઓ પ્રેમ નિ નિચે આપવામા આવેલા ઓફલાઇન આઇકોન કે ક્લિક કરવાનો રહેસે એક વાર ઓફ્લાઇન પ્લેબેક આપ્યા પછિ ૪૮ કલાક સુધિ જોય સકાશે
No comments:
Post a Comment
thanks for coment