લગ્ન નિ મોસમ મા બિન બુલાએ મહેમાન સે સાવધાન ધ્યાન રાખવા જેવિ બાબત લગ્ન ના શુભ પ્રસંગ મા ગઠિયા ઓ થિ સાવધાન છેલ્લા ઘણા સમય થિ ગુજરાત ના અનેક લગ્ન પ્રશંગ મા ચોરિ ના બનાવો વધ્યા
લગ્ન નિ મોસમ મા બિન બુલાએ મહેમાન સે સાવધાન ધ્યાન રાખવા જેવિ બાબત લગ્ન ના શુભ પ્રસંગ મા ગઠિયા ઓ થિ સાવધાન છેલ્લા ઘણા સમય થિ ગુજરાત ના અનેક લગ્ન પ્રશંગ મા ચોરિ ના બનાવો વધ્યા છે ચોર સારિ રિતે જાણતા હોય છે કે લગ્ન મા બધાનુ ધ્યાન પ્રસંગ પર હોય છે આનો લાભ લઇ ચોર જ્યા સામાન હોય ત્યા પહોચિ ને ચોરિ કરિ લે છે અને આ વાત નિ જાણ થાય ત્યા તો ચોર રફુચકર થય જાય છે
આવા બનાવ મા બન્ને પક્ષ ના લોકો પ્રસંગ ના બગડવા ના લિધે કોયને પણ ચોરિ થયા નિ જાણ નથિ કરતા અને લગ્ન પત્યા પછિ ફરિયાદ કરેછે પણ ત્યા ઘણુ મોડુ થય જાયછે આવોજ બનાવ ૨ દિવસ પહેલા મોરબિ મા બન્યો ૧૫ તોલા દાગિના ને ચોર સેરવિ ગયો તમારા શુભ પ્રશંગ મા ખાસ ધ્યાન રાખજો અજાણ્યા માણસ અને કિંમતિ સામાન નુ ખાસ ધ્યાન રાખો બનિ સકે તો ત્યા એકાદ વ્યક્તિ હાજર રહો સાવચેતિ મા જ સુરક્ષા છે આપ સર્વે ને લગ્ન પ્રસંગ શુભ રહે તેવિ શુભકામના
લિ.રાજેશ એમ.જેઠલોજા
No comments:
Post a Comment
thanks for coment