ભારત જેવા પવિત્ર દેશ મા ગાય હત્યા ક્યા સુધિ ? આપના હિંન્દુ ધર્મ મા ગાય ને માતા નો દરજો આપવા મા આવ્યો છે અને ગાય ને પવિત્ર ગણવા મા આવે છે આપણે ગાય નુ પુજન કરિયે સિયે તેમજ ગાય ના દુધ, દહિ, છાછ,ઘિ,ત્યા સુધિ કે ગૌમુત્ર.છાણ ને પણ પવિત્ર માનવા મા આવે છે આ વાત તો આદિ અનાદિ કાળ થિ આપણા સાસ્ત્ર મા લખેલ છે અને આપણે બધા આ વાત ને માનિયે સિયે પણ આજે તો વિજ્ઞાન પણ માનવા લાગ્યુ છે આજે અનેક સંસોધન થયા છે અનેક દવામા ઉપિયોગ થવા લાગ્યો છે માટે જ આપણા રુસિમુનિ ગાય ને માતા સમાન દરજ્જો આપ્યો છે અને ગાય આ ધરતિ પર થિ નામ શેસ થાઇ તે પહેલા હવે ભારત દેશ મા ગાય હત્યા,કરતા કતલખાના પર સંપુર્ણ પ્રતિબંધ મુકવાનિ આવસ્યક્તા છે આ બાબતે અનેક સંગઠનો અનેક ગૌ પ્રેમિ ભાઇ બહોનો પ્રયાસ કરિ રહ્યા છે પણ હજુ સફળતા નથિ મળિ પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદિ પોતાનિ સભામા કહેતા કે આ દેશ મા મટન પર સબસિડિ અને કોટન પર નહિ તો હવે બધા આપણા નરેન્દ્રભાઇ મોદિ ને સોસિયલ મિડિયા મારફતે સંદેશ પહોચાડો કે હવે તમે દેશ ના સર્વેસર્વા છો તો મટન પર થિ સબસિડિ દુર કરો કતલખાના બંધ કરાવો..માટે જો દરેક ભાઇ બહેન આ વાત ને યોગ્ય માનતા હોય તો આ લેખ સેઇર કરો આપનો ભાઇ રાજેશ એમ જેઠલોજા
No comments:
Post a Comment
thanks for coment