ગુજરાત અને દેશ મા આજે કપાસ ના ભાવ નિચા હોવાથિ ખેડુત ને પોસણ સમ ભાવ મલે તેવા હેતુ સર ગુજરાત ભર મા આંદોલન ચાલુ છે ત્યાર દરેક ખેડુત પુત્ર પોતાનો મંતવ્ય જણાવે કે ભાવ ઓછા છે ?
આ પોસ્ટ થિ ખ્યાલ આવસે કે કેટલા ધરતિ પુત્રો આંદોલન ન સમર્થન મા છે અને ખેડુત ના અવાજ ને પુરા ગુજરાત મા પહોચાડો અને આ સર્વે ને ગુજરાત સરકાર જોવે અને ખેડુત નિ દશા સમજે અને સરકાર ટેકા ના ભાવ વધારે એટલા માટે વધુમા વધુ લોકો સુધિ પહોચાળો અને વોટ સત્ય નિ તરફેણ મા આપો તેવિ વિંતિ છે આ પોસ્ટ ને બધા ભાઇ બહેનો સેઇર કરો
No comments:
Post a Comment
thanks for coment