ઉંચા ભાવ નિ લાલચ આપિ ખેડુતો ને છેતરનાર વેપારિ કોણ ? કઇ રિતે કરતા ગોલમાલ જાણો મરાઠિ વેપારિ ને સ્થાનિક દલાલ ના ગોરખધંધા
વધુ વિગત માટે પોસ્ટ પર ક્લિંક કરો
ખેડુતો ને ઉચા ભાવ નિ લાલચ આપિ ને વધારે વજન લઇ જતા વેપારિ અને સ્થાનિક દલાલ ખેડુત ને સંકા જતા વેપારિ અને સ્થાનિક દલાલ રફુચક્કર થઇ ગયા હતા વાત એવિ છે કે ઊના તાલુકા ના ગ્રામિય વિસતાર મા મરાઠિ વેપારિ અને સ્થાનિક દલાલ એક મણ કપાસ ના ૨૫ રુપિયા ભાવ વધુ આપતા અને વજન કાટા મા ફેરફાર કરિને ૨૦ કિલો નિ જગ્યા પર ૨૮ કિલો માલ લઇ જવાનો કિમોયો ખેડુત નિ જાગરુત તા ને કારણે પક્ડાઇ ગયો ખેડુત મિત્રો ખાસ ધ્યાન રાખવુ
આવા કહેવાતા વેપારિ ઓ પર વિસ્વાશ ન કરવો જોઇએ અને વજન કરતા સમયે ખાસ ધ્યાન દેવુ જોઇએ
No comments:
Post a Comment
thanks for coment