ગુજરાત ના સાત નવનિર્મિત જિલ્લા નિ જિલ્લાપંચાયત નુ નોટિફિકેસન ગુજરાત સરકારે જાહેર કરિયુ
મોરબિ.બોટાદ.મહિસાગર દેવભુમિદ્વારકા.છોટાઉદેપુર.ગિરસોમનાથ. અરવલિ આ સાત જિલ્લા નવા બનાવવા મા આવ્યા હતા તેનિ નવિ જિલ્લા પંચાયત નિ જાહેરાત અને કેટલિ બેઠક છે તે આજે સરકાર દ્વારા જાહેરાત કરવામા આવિ છે
No comments:
Post a Comment
thanks for coment