સાચા શ્રમ યોગિ તો ખેડુત છે પણ આજે તેમનિ મહેનત અને લોહિ થિ ઉત્પન કરેલ કપાસ ના પોષણ સમ ભાવ નથિ મલતા સરકાર નુ પણ વલણ વિચાર માંગિ લે તેવુ જળ છે અને સરકાર ના આવા ખોટા તાયફા થિ હવે લોકો ત્રાહિમામ પોકારિ ગયા છે મહેનત નુ વળતર ન આપાવિ સકાનાર સરકાર સામે ગુજરાત ભર મા વિરોધ થઇ રહો છે ત્યારે સરકાર પ્રજા ના રુપિયે મેળા કરતા થાકતિ નથિ સુ મેળા કરવા થિ પ્રજા ને વળતર મલિ જાસે ?
No comments:
Post a Comment
thanks for coment