rajesh jethloja

rajesh jethloja

WELCOM

WELCOM


Thursday, 11 December 2014

મોરબિ સિરામિક ઉદ્યોગ મંદિ ના ભરડામા સરકાર નિ બેવડિ નિતિ ઘરના છોકરા ઘંટિ ચાટે જેવો ઘાટ

મોરબિ સિરામિક ઉદ્યોગ મંદિ ના ભરડામા સરકાર નિ બેવડિ નિતિ ઘરના છોકરા ઘંટિ ચાટે જેવો ઘાટ..  મોરબિ સિરામિક ફેક્ટરિ ઓથિ સરકાર ને અબજો રુપિયા નુ વિદેશિ હુંડિયામણ અને હજારો લોકો ને રોજગારિ મલિ રહિછે તેવા સિરામિક એકમ ઘણા સમય થિ મંદિ નો સામનો કરિ રહ્યા છે અને તેમા પણ ગેસ ના ભાવ વધારો તેમજ ઉચા સરકારિ ટેક્સ કોલગેસ મા પર્યાવરણ નિ પોલિસિ ના કારણે આજે સિરામિક મંદિ નો સામનો કરિ રહ્યો છે આપણા ગુજરાત મા ઉદ્યોગ ને પોત્સાહન માટે એક બાજુ વાઇબ્રંટ સમિટ જેવા સેમિનાર યોજિ રોજગારિ નિ તક વધારવા સરકાર બહાર થિ આયાતિ કંપનિ ઓ ને લાલ ઝાઝમ પાથરે છે ત્યારે પોતાનિ તાકાત અને સ્વબળે વિકાશ પામેલ સિરામિક ઉદ્યોગ ને સહાય ના નામે મિંડુ મળે છે સરકાર નિ આવિ પોલિસિ ના કારણે આજે આ શ્થિતિ નુ નિર્માણ થયુ છે  જો સરકાર આ બાબતે યોગ પગલા નહિ લે તો સિરામિક નિ શ્થિતિ પણ મોરબિ ના નળિયા ઉદ્યોગ જેવિ થાસે  આજે હરિફાઇ ના યુગ મા વિદેશિ ટાઇલ્સ સામે હરિફાઇ મા બજાર મા ટકવા માટે અને વિદેશિ હુંડિયામણ લાવવા માટે સરકારે સિરામિક ને ચોક્કસ લાભ આપવા અનિવાર્ય છે આ લેખ કેવો લાગ્યો તે અવશ્ય જણાવો .રાજેશ એમ.જેઠલોજા મો.૯૯૯૮૦૫૪૯૨૪

No comments:

Post a Comment

thanks for coment