પાટિદાર હિત રક્ષા સમિતિ નુ ખેડુત ભાઇ ઓ ને ઉગ્ર આહવાન ખેડુત ભાઇ ઓ તમારા ધારાસભ્ય અને સંસદસભ્ય ના ઘર નો ઘેરાવ કરો કપાસ ના ટેકા ના ભાવ વધારો યા રાજિનામા આપો હવે ખેડુત ને તમે અવગણિ નહિ શકો ખેડુત ના નામે રોટલા શેકનાર ને હવે કહેવાનુ કે ખેડુત હવે જાગ્રુત થઇ ગયાછે હવે નક્કર કામગિરિ કરો કપાસ ના ભાવ વધારો યા સતા છોડો ખેડુત નિ ધિરજ હવે ખુટિ રહિછે તમારા ઘર સુધિ ખેડુત પહોચે તે પહેલા તમે સરકાર ને સમજાવો ભાવ વધારે નહિતર પગ નિચેનિ જમિન ક્યારે સરકિ જાસે ખ્યાલ નહિ આવે જય જવાન જય કિશાન પાટિદાર હિત રક્ષા સમિતિ પ્રમુખ રાજેશ જેઠલોજા
No comments:
Post a Comment
thanks for coment