સાવધાન ટેટુ થિ થઇ સકે છે ગંભિર ચેપિરોગ આજના યુવા ભાઇઓ બહેનો મા ટેટુ નુ આક્ર્શન બહુ જ છે અને ખાસ કિસમ મા ટેટુ બનાવિ ને પોતે વધુ સુંદર દેખાય તેવા ટેટુ દોરવા અને તેના માટે હજારો રુપિયા અને અસહ પિડા પણ સહન કરતા આજના યુવાન ભાઇ બહેનો ખાસ ધ્યાન આપે કે ટેટુ બનાવવા મા જો યોગ્ય કાળજિ ન લેવામા આવે તો ચેપિ રોજ થવા નિ સંભાવના ઘણિ વધિ જાય છે જો કોય દુસિત લોહિ ના સંપર્ક મા આવેલ કારિગર ના ઓજાર થિ અને તેને યોગ્ય રિતે વોસ ન કરેલ હોય તેવા સાધન ને કારણે બિજા ના રોગ ના જિવાનુ તમારા શરિર મા અસર પહોચાડિ શકેછે આવા અનેક રોગ છે જે બ્લડ ના સંપર્ક મા આવવા થિ થઇ શકેછે જેમા એચ.આઇ.વિ.પણ સામિલ છે ટેટુ બનાવવા માટે ખાસ તો જે કારિગર હોય તે એક વ્યક્તિ ને ટેટુ બનાવિ ને તરત જ દુશિત સોય વડે બિજા ને ટૅટુ બનાવતા હોય છે આવા કારિગર પાસે ક્યારેય ટેટુ ના બનાવવુ અને તેના તમાન સાધન અને વસ્તુ પહેલા તો સાફ સુફ છે તે ચકાશિ જોય અને ત્યાર બાદ જ ટેટુ બનાવવુ જોય અને બનિ શકે તો ટેટુ નિ જગ્યા પર પેંટિગ ટેટુ બનાવવુ જે ફિલ્મિ કલાકારો બનાવતા હોય તેવુ જેના કારને કોય રોગ ન થાઇ અને ગમે ત્યારે શરિર પર થિ દુર કરિ શકાય
No comments:
Post a Comment
thanks for coment