વોટ્સએપ ફેસબુક ઇફેક્ટ , વિશ્વ મા સાયબર ક્રાઇમ નો હાહાકાર, સાયબર ગુના નોંધવા પોલિસ ને આદેશ, દર છત્રિસ કલાકે એક સાયબર,ક્રાઇમ ૪૪૫ અરબ ડોલર નુ નુક્શાન વધતા જતા સાયબર ગુના ને ડામવા સાયબર સેલ દ્વારા ગુના દાખલ કરવા તેમજ કડક કાર્યવાહિ કરવા પરિપત્ર સાયબર ક્રાઇમ મા ૬૮ ગુના સથે સુરત મોખરે અમદાવાદ ૪૪ ગુના ઊતર ગુજરાત ચરોતર, ઝાલાવાડમા ૨૩ ગુના નોધાયા વડોદરા ૧૩ ગાંધિનગર ૮ બનાસકાઠા ૧૦ પોરબંદર ૫ આણંદ ૪ વલસાળ ૮ કુલ ૨૪૧ ગુના નોંધાયા
No comments:
Post a Comment
thanks for coment