rajesh jethloja
WELCOM
Saturday, 27 September 2014
Friday, 26 September 2014
Wednesday, 24 September 2014
Tuesday, 23 September 2014
ઉમિયા માનવ સેવા સંસ્થા દ્વારા મોરબિ ,માળિયા,ટંકારા,વાકાનેર, ના ૨૦૦ જેટલા પાટિદાર સમાજ ના ગરિબ પરિવાર ને છ મહિને રુપિયા પાચહજાર રોકડા તેમજ વસ્ત્રો,તેમજ બિમારિ મા સહાય તથા ત્રિસ બહેનો ને સિલાઇ મશિન વિતરણ કરવામા આવ્યુ જય ઉમિયા જિ જય જય ખોડિયાર મા જય સરદાર જય પાટિદાર
લિ. પાટિદાર હિત રક્ષા સમિતિ ગુજરાત
પ્રદેશ પ્રમુખ
રાજેશ એમ. જેઠલોજા
મો.૯૯૯૮૦૫૪૯૨૪
લિ. પાટિદાર હિત રક્ષા સમિતિ ગુજરાત
પ્રદેશ પ્રમુખ
રાજેશ એમ. જેઠલોજા
મો.૯૯૯૮૦૫૪૯૨૪
Saturday, 20 September 2014
શ્રિ ખોડલધામ નવલા નોરતા મા ખોડલ ના ધામ ખોડલધામ મા જવા માટે પદયાત્રા તારિખ ૨૫-૯-૨૦૧૪ ના રોજ ગુરુવારે સવારે ૮ કલાકે સરદાર ચોક જેતપુર થિ શ્રિ ખોડલધામ સુધિ નિ પદયાત્રા મા જોળાવા સર્વે પટેલ ભાઇઓ ને આમંત્રણ પાઠવવામા આવેલ છે પદયાત્રા થિ સમાજ નિ એક્તા અને મા નિ ભક્તિ નો સમનવય એટલે શ્રિ ખોડલધામ અનેરા અવસરે આવો સાથે મળિને પદયાત્રા મા જોળાઇ જય ખોડિયાર મા જય ઉમિયા જિ જય સરદાર લિ.પાટિદાર હિત રક્ષા સમિતિ ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજેશ એમ.જેઠલોજા
Thursday, 18 September 2014
પાટિદાર જેનિ સાથે દોસ્તિ કરેછે તેને હમેશા નિભાવે છે ક્યારેય દોસ્તિ મા દગો નથિ કરતા અને પાટિદાર નિ દોસ્તિ નિખાલશ હોય છે અને પાટિદાર સમાજ ક્યારેય ખોટિરિતે કોયને પણ હેરાણ પરેશાન નથિ કરતા અને જો કોય તેમને હેરાન કરે તો બનેત્યાસુધિ જતુ કરેછે પણ અતિસય થાય ત્યારે પાટિદાર ક્યારેય પાછો ના પડે ત્યારે દુશ્મન ને પાટિદર નિ શ્ક્તિ નો ખ્યાલ આવેછે પાટિદાર સમાજ શાંતિ થિ જિવન જિવવામા અને વિકાસ મા અગ્રેસર હોયછે આજે તેમનિ મહેનત અને લગન થિ સમાજ મા મોભાદાર જિવન જિવે છે....જય સરદાર જય પાટિદાર લિ.રાજેશ એમ.જેઠલોજા મો.૯૯૯૮૦૫૪૯૨૪
Friday, 12 September 2014
Thursday, 11 September 2014
love jihad લવજેહાદ થિ સવધાન નવરાત્રિ દરમિયાન આપણિ બહેન દિકરિને લવ જેહાદિ ના હાથમા સપડાતા બચાવવા માટે મા બાપ ભાઇ બહેન હમેસા સાથે ગારબે રમવા જાવ તેમજ રાત્રિ ના સમય મા બહેન દિકરિને એકલા જવા દેવા ને બદલે કોયપણ એક જિંમેદાર ભાઇ તેમનુ ધ્યાન રાખો કોય છેડતિ કે અપ્રિય બનાવ ન બને તેનિ કાળજિ લો અને અજાણયા વ્યક્તિ થિ દુર રહેવા સુચન કરો તેમજ આવા જેહાદિ તત્વો નિ મેલિ મુરાદ થિ તમારિ બહેન દિકરિને બચાવો તેમજ આવનારિ મુશિબત થિ વાકેફ કરો બનિ સકે તો આવા તત્વો ને ગરબા રમતા બહેનો નિ નજિક ન આવિ સકે તેવિ વ્યવસ્થા કરો ગરબિ મંડળ ના આયોજકો આ બબતે સતર્ક રહે અને સમાજ નિ બહેન દિકરિ ને લુખ્ખા તત્વો થિ દુર રહે તેવુ આયોજન કરવુ જોઇ અજાણ્યા વ્યક્તિ પર વોચ રાખવામા આવે તેમજ કોય સંદિગ લાગે તો આકરિ પુછપરશ કરવિ તેમજ તેમને ગરબિ ના એરિયા થિ દુર ખદેડવા સાવધાનિ થિ કામ લેવુ અને આવા તત્વો ને તેમના મલિંન ઇરાદા મા કામિયાબ થતા રોકવા અને બનિ સકે તો માતાજિ ના પરંપરાગત ગરબા જ ગવડાવવા ફિલ્મિ ગિતો થિ દુર રહિ માતાજિ નિ ભક્તિ મય વતાવરણ ઉભુથાય તેમજ અસુરિ સક્તિ નો નાશ થાય જય ઉમિયા જિ જય ખોડિયાર મા જય સરદાર પાટિદાર હિત રક્ષા સમિતિ ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજેશ એમ.જેઠલોજા
Tuesday, 9 September 2014
PATEL કડવા પટેલ લેઉવા પટેલ નહિ પણ માત્ર પટેલ યા પાટિદાર બનિ ને સમાજ ને એક કરવામા આવે તે અત્યંત જરુરિ છે હાલ કડવા પટેલ અને લેઉવા પટેલ સમાજ ના અનેક આગેવાનો એક્રતા નુ પ્રતિક બન્યા છે તેમને ખુબ ખુબ અભિનંદન હુ આપુ છુ પાટિદાર હિત રક્ષા સમિતિ ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજેશ એમ જેઠલોજા
ગુજરાત મા ગમે ત્યા પટેલ સમાજ પર જો ગુંડ્ડા ગેંગ હુમલા કરે કે સમાજ ના કોય પણ ભાઇ બહેન ને પરેશાન કરે ત્યારે સમાજ ના યુવાન ભાઇ બહેન તેમનિ મદદે પહોચિ જજો ન કરે નારાયણ કાલે તમારિ પર પણ આવુ બને ત્યારે સમાજ તમારિ સાથે હસે હવે સમય આવિ ગયો છે આત્મરક્ષા માટે જો હથિયાર ઉપાડવા પડે તો ઉપાડવા અને આવા હરામખોર આવારા તત્વો ને ગુજરાત મા પગ પેસારો કર્તા અટકાવવા જ પડસે આપણુ ગુજરાત સાંન્તિ મય છે પણ આવા ચંદ લુખ્ખાના કારણે આ સમાજ નિ સાંન્તિ જોખમાય તે કદાપિ સહન નહિ કરવામા આવે પટેલ સમાજ હમેશા સાંન્તિ થિ જિવનારો સમાજ છે અને સાંન્તિ માટે જરુર હોય તે કરવુ જ પડસે ગુંડા ગેંગ ને હવે બરદાસ ન્હિ કરવામા આવે હવે કડવા પટેલ લેઉવા પટેલ નહિ પણ માત્ર પટેલ યા પાટિદાર બનિ ને સમાજ ને એક કરવામા આવે તે અત્યંત જરુરિ છે હાલ કડવા પટેલ અને લેઉવા પટેલ સમાજ ના અનેક આગેવાનો એક્રતા નુ પ્રતિક બન્યા છે નરેશભાઇ પટેલ નિ પણ સમજણ સક્તિ ને હુ ધન્યવાદ આપુ છુ તેમજ આવા ઘણા નામિ અનામિ આગેવાન આજે સમાજ ને સચિ દિશા નિર્દેશ કરિ રહ્યા છે સરદાર જય ઉમિયા જિ જય ખોડિયાર મા લિ.પાટિદાર હિત રક્ષા સમિતિ ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજેશ એમ જેઠલોજા મો.૯૯૯૮૦૫૪૯૨૪
ગુજરાત મા ગમે ત્યા પટેલ સમાજ પર જો ગુંડ્ડા ગેંગ હુમલા કરે કે સમાજ ના કોય પણ ભાઇ બહેન ને પરેશાન કરે ત્યારે સમાજ ના યુવાન ભાઇ બહેન તેમનિ મદદે પહોચિ જજો ન કરે નારાયણ કાલે તમારિ પર પણ આવુ બને ત્યારે સમાજ તમારિ સાથે હસે હવે સમય આવિ ગયો છે આત્મરક્ષા માટે જો હથિયાર ઉપાડવા પડે તો ઉપાડવા અને આવા હરામખોર આવારા તત્વો ને ગુજરાત મા પગ પેસારો કર્તા અટકાવવા જ પડસે આપણુ ગુજરાત સાંન્તિ મય છે પણ આવા ચંદ લુખ્ખાના કારણે આ સમાજ નિ સાંન્તિ જોખમાય તે કદાપિ સહન નહિ કરવામા આવે પટેલ સમાજ હમેશા સાંન્તિ થિ જિવનારો સમાજ છે અને સાંન્તિ માટે જરુર હોય તે કરવુ જ પડસે ગુંડા ગેંગ ને હવે બરદાસ ન્હિ કરવામા આવે હવે કડવા પટેલ લેઉવા પટેલ નહિ પણ માત્ર પટેલ યા પાટિદાર બનિ ને સમાજ ને એક કરવામા આવે તે અત્યંત જરુરિ છે હાલ કડવા પટેલ અને લેઉવા પટેલ સમાજ ના અનેક આગેવાનો એક્રતા નુ પ્રતિક બન્યા છે નરેશભાઇ પટેલ નિ પણ સમજણ સક્તિ ને હુ ધન્યવાદ આપુ છુ તેમજ આવા ઘણા નામિ અનામિ આગેવાન આજે સમાજ ને સચિ દિશા નિર્દેશ કરિ રહ્યા છે સરદાર જય ઉમિયા જિ જય ખોડિયાર મા લિ.પાટિદાર હિત રક્ષા સમિતિ ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજેશ એમ જેઠલોજા મો.૯૯૯૮૦૫૪૯૨૪
Monday, 8 September 2014
ગુજરાત મા ગમે ત્યા પટેલ સમાજ પર જો ગુંડ્ડા ગેંગ હુમલા કરે કે સમાજ ના કોય પણ ભાઇ બહેન ને પરેશાન કરે ત્યારે સમાજ ના યુવાન ભાઇ બહેન તેમનિ મદદે પહોચિ જજો ન કરે નારાયણ કાલે તમરિ પર પણ આવુ બને ત્યારે સમાજ તમરિ સાથે હસે હવે સમય આવિ ગયો છે આત્મરક્ષા માટે જો હથિયાર ઉપાડવા પડે તો ઉપાડવા અને આવા હરામખોર આવારા તત્વો ને ગુજરાત મા પગ પેસારો કર્તા અટકાવવા જ પડસે આપણુ ગુજરાત સાંન્તિ મય છે પણ આવા ચંદ લુખ્ખાના કારણે આ સમાજ નિ સાંન્તિ જોખમાય તે કદાપિ સહન નહિ કરવામા આવે પટેલ સમાજ હમેશા સાંન્તિ થિ જિવનારો સમાજ છે અને સાંન્તિ માટે જરુર હોય તે કરવુ જ પડસે ગુંડા ગેંગ ને હવે બરદાસ ન્હિ કરવામા આવે જય સરદાર જય ઉમિયા જિ જય ખોડિયાર મા લિ.પાટિદાર હિત રક્ષા સમિતિ ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજેશ એમ જેઠલોજા મો.૯૯૯૮૦૫૪૯૨૪
Saturday, 6 September 2014
રાજકોટ : રાજકોટ શહેરમાં પોલીસની ઢીલી પડેલી પક્કડ અથવા તો લાલચ નીતિના કારણે શહેરમાં લુખ્ખાઓ, ગાઠીયા દાદાઓ શેરીઓ, ગલીઓમાં ઉભા થવા લાગ્યા છે. સામાન્ય બાબતમાં પણ સાગરીતોને બોલાવીને તોડફોડ કરવી, હુમલાઓ કરીને પોલીસના અસ્તિત્વ પર સવાલ ખડો કરી રહ્યાં છે. ચાર દિવસ પહેલાં કોટેચા ચોકમાં કાર ધારક સમીર પટેલ નામના યુવકને બાઈક સવાર પાંચ શખસોએ વાહન ટચ થઈ જવાની ઘટનામાં બેરહેમીથી મારમારી સરાજાહેર આતંક મચાવ્યાની ઘટનાના વિરોધમાં આજે અગ્રણીઓની આગેવાની હેઠળ કડવા પટેલ સમાજની ગુંડાગીરીને વખોળતા અલગ,અલગ લખાણ વાળા પ્લેકાર્ડ સાથે અગ્રણીઓની આગેવાની હેઠળ રેલી નીકળી હતી. હુમલાખોરોને સત્વરે પકડી કડક હાથે કામ લેવા પોલીસ કમિશનર પાસે માગણી કરાઈ હતી. કોટેચા ચોક ખાતે લુખ્ખાગીરી, ગુંડાગીરી વિરોધી સુત્રોચ્ચારો પોકારી રસ્તારોક આંદોલનની માફક ધરણા કરાયા હતા. ગુંડાગીરી બંધ કરો લુખ્ખાઓને ઝેર કરો, રાજકોટની શાંતિ હણનારાઓની શાન ઠેકાણે લાવો, ગુંડાઓથી પોલીસ શા માટે ડરે છે ?,જાગો પોલીસ હવે તો જાગો લોકોનો ભરોસો ન તોડો, દંડા ઉઠાવો પોલીસ વાળા બંધ થશે લુખ્ખાઓની બોલબાલા સહિતના પ્લેકાર્ડ સાથેની કોટેચા ચોકમાંથી રેલી પગપાળા સી.પી.કચેરીએ પહોંચી હતી. જ્યાં ભાજપના પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, મનપાના શાસક પક્ષના નેતા કાંતિભાઈ ઘેટીયા સહિતનાઓએ પોલીસ કમિશનરને હુમલાના બનાવ તેમજ શહેરમાં જે લવરમુછીયાઓની ગેંગ ઉભી થઈ રહી છે તે સમગ્ર સમાજ માટે ખતરારૃપ છે આવી ગેંગને ઉગતી જ ડામી દેવા માગણી કરાઈ હતી. ભાજપના જ શાસનમાં ભાજપના જ બે અગ્રણીઓએ કાયદો વ્યવસ્થા અંગે આજે રજૂઆત કરવી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે પોલીસ પણ લુખ્ખાઓ સામે લાલ આંખ કરવા લાગી છે જેનુું ઉદાહરણ ટ્રાન્સપોર્ટરો પરના હુમલા, લૂંટની ઘટના છે. જો ભાજપ અગ્રણીઓ વહેલા જાગ્યા હોત તો શહેરમાં આવા અનેક બનાવો બનતા અટકાવી શક્યા હોત એવી ચર્ચા વહેતી થઈ હતી.
Monday, 1 September 2014
rajy sarkar or kendra sarkar milkar jo desh ki buniyadi suvidhao ke bare me sochvichar kare or desh ko abhi kafi devlop ki jarurat he ham vikas sil desh ke rup me abhi kafi pichhde hue he hame vikas sil desh banna he abhi hindustan ko pahele hindu rastra ghosit karna ati aavsky he samandhara honi chahiye jatigat aarksan dur karke garibi ke aadhar par aarksan lagu karna chahiye jisme sabhi parti ko aam shmati banani chahiye or jo koy parti aam sahmati nhi darsati aesi parti ko hindustan ki jantako bahiskar karna chahiye rajesh m jethloja patidar hit raksha samiti gujarat
Subscribe to:
Posts (Atom)