rajesh jethloja

rajesh jethloja

WELCOM

WELCOM


Tuesday, 9 September 2014

PATEL કડવા પટેલ લેઉવા પટેલ નહિ પણ માત્ર પટેલ યા પાટિદાર બનિ ને સમાજ ને એક કરવામા આવે તે અત્યંત જરુરિ છે હાલ કડવા પટેલ અને લેઉવા પટેલ સમાજ ના અનેક આગેવાનો એક્રતા નુ પ્રતિક બન્યા છે તેમને ખુબ ખુબ અભિનંદન હુ આપુ છુ પાટિદાર હિત રક્ષા સમિતિ ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજેશ એમ જેઠલોજા 

ગુજરાત મા ગમે ત્યા પટેલ સમાજ પર જો ગુંડ્ડા ગેંગ હુમલા કરે કે સમાજ ના કોય પણ ભાઇ બહેન ને પરેશાન કરે ત્યારે સમાજ ના યુવાન ભાઇ બહેન તેમનિ મદદે પહોચિ જજો ન કરે નારાયણ કાલે તમારિ પર પણ આવુ બને ત્યારે સમાજ તમારિ સાથે હસે હવે સમય આવિ ગયો છે આત્મરક્ષા માટે જો હથિયાર ઉપાડવા પડે તો ઉપાડવા અને આવા હરામખોર આવારા તત્વો ને ગુજરાત મા પગ પેસારો કર્તા અટકાવવા જ પડસે આપણુ ગુજરાત સાંન્તિ મય છે પણ આવા ચંદ લુખ્ખાના કારણે આ સમાજ નિ સાંન્તિ જોખમાય તે કદાપિ સહન નહિ કરવામા આવે પટેલ સમાજ હમેશા સાંન્તિ થિ જિવનારો સમાજ છે અને સાંન્તિ માટે જરુર હોય તે કરવુ જ પડસે ગુંડા ગેંગ ને હવે બરદાસ ન્હિ કરવામા આવે હવે કડવા પટેલ લેઉવા પટેલ નહિ પણ માત્ર પટેલ યા પાટિદાર બનિ ને સમાજ ને એક કરવામા આવે તે અત્યંત જરુરિ છે હાલ કડવા પટેલ અને લેઉવા પટેલ સમાજ ના અનેક આગેવાનો એક્રતા નુ પ્રતિક બન્યા છે નરેશભાઇ પટેલ નિ પણ સમજણ સક્તિ ને હુ ધન્યવાદ આપુ છુ તેમજ આવા ઘણા નામિ અનામિ આગેવાન આજે સમાજ ને સચિ દિશા નિર્દેશ કરિ રહ્યા છે સરદાર જય ઉમિયા જિ જય ખોડિયાર મા લિ.પાટિદાર હિત રક્ષા સમિતિ ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજેશ એમ જેઠલોજા મો.૯૯૯૮૦૫૪૯૨૪

No comments:

Post a Comment

thanks for coment