પાટિદાર જેનિ સાથે દોસ્તિ કરેછે તેને હમેશા નિભાવે છે ક્યારેય દોસ્તિ મા દગો નથિ કરતા અને પાટિદાર નિ દોસ્તિ નિખાલશ હોય છે અને પાટિદાર સમાજ ક્યારેય ખોટિરિતે કોયને પણ હેરાણ પરેશાન નથિ કરતા અને જો કોય તેમને હેરાન કરે તો બનેત્યાસુધિ જતુ કરેછે પણ અતિસય થાય ત્યારે પાટિદાર ક્યારેય પાછો ના પડે ત્યારે દુશ્મન ને પાટિદર નિ શ્ક્તિ નો ખ્યાલ આવેછે પાટિદાર સમાજ શાંતિ થિ જિવન જિવવામા અને વિકાસ મા અગ્રેસર હોયછે આજે તેમનિ મહેનત અને લગન થિ સમાજ મા મોભાદાર જિવન જિવે છે....જય સરદાર જય પાટિદાર લિ.રાજેશ એમ.જેઠલોજા મો.૯૯૯૮૦૫૪૯૨૪
No comments:
Post a Comment
thanks for coment