ઉમિયા માનવ સેવા સંસ્થા દ્વારા મોરબિ ,માળિયા,ટંકારા,વાકાનેર, ના ૨૦૦ જેટલા પાટિદાર સમાજ ના ગરિબ પરિવાર ને છ મહિને રુપિયા પાચહજાર રોકડા તેમજ વસ્ત્રો,તેમજ બિમારિ મા સહાય તથા ત્રિસ બહેનો ને સિલાઇ મશિન વિતરણ કરવામા આવ્યુ જય ઉમિયા જિ જય જય ખોડિયાર મા જય સરદાર જય પાટિદાર
લિ. પાટિદાર હિત રક્ષા સમિતિ ગુજરાત
પ્રદેશ પ્રમુખ
રાજેશ એમ. જેઠલોજા
મો.૯૯૯૮૦૫૪૯૨૪
લિ. પાટિદાર હિત રક્ષા સમિતિ ગુજરાત
પ્રદેશ પ્રમુખ
રાજેશ એમ. જેઠલોજા
મો.૯૯૯૮૦૫૪૯૨૪
No comments:
Post a Comment
thanks for coment