love jihad લવજેહાદ થિ સવધાન નવરાત્રિ દરમિયાન આપણિ બહેન દિકરિને લવ જેહાદિ ના હાથમા સપડાતા બચાવવા માટે મા બાપ ભાઇ બહેન હમેસા સાથે ગારબે રમવા જાવ તેમજ રાત્રિ ના સમય મા બહેન દિકરિને એકલા જવા દેવા ને બદલે કોયપણ એક જિંમેદાર ભાઇ તેમનુ ધ્યાન રાખો કોય છેડતિ કે અપ્રિય બનાવ ન બને તેનિ કાળજિ લો અને અજાણયા વ્યક્તિ થિ દુર રહેવા સુચન કરો તેમજ આવા જેહાદિ તત્વો નિ મેલિ મુરાદ થિ તમારિ બહેન દિકરિને બચાવો તેમજ આવનારિ મુશિબત થિ વાકેફ કરો બનિ સકે તો આવા તત્વો ને ગરબા રમતા બહેનો નિ નજિક ન આવિ સકે તેવિ વ્યવસ્થા કરો ગરબિ મંડળ ના આયોજકો આ બબતે સતર્ક રહે અને સમાજ નિ બહેન દિકરિ ને લુખ્ખા તત્વો થિ દુર રહે તેવુ આયોજન કરવુ જોઇ અજાણ્યા વ્યક્તિ પર વોચ રાખવામા આવે તેમજ કોય સંદિગ લાગે તો આકરિ પુછપરશ કરવિ તેમજ તેમને ગરબિ ના એરિયા થિ દુર ખદેડવા સાવધાનિ થિ કામ લેવુ અને આવા તત્વો ને તેમના મલિંન ઇરાદા મા કામિયાબ થતા રોકવા અને બનિ સકે તો માતાજિ ના પરંપરાગત ગરબા જ ગવડાવવા ફિલ્મિ ગિતો થિ દુર રહિ માતાજિ નિ ભક્તિ મય વતાવરણ ઉભુથાય તેમજ અસુરિ સક્તિ નો નાશ થાય જય ઉમિયા જિ જય ખોડિયાર મા જય સરદાર પાટિદાર હિત રક્ષા સમિતિ ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજેશ એમ.જેઠલોજા
No comments:
Post a Comment
thanks for coment