rajesh jethloja

rajesh jethloja

WELCOM

WELCOM


Saturday, 20 September 2014

શ્રિ ખોડલધામ  નવલા નોરતા  મા ખોડલ ના ધામ ખોડલધામ મા જવા માટે પદયાત્રા તારિખ ૨૫-૯-૨૦૧૪ ના રોજ ગુરુવારે સવારે ૮ કલાકે સરદાર ચોક જેતપુર થિ   શ્રિ ખોડલધામ સુધિ નિ પદયાત્રા મા જોળાવા સર્વે પટેલ ભાઇઓ ને આમંત્રણ પાઠવવામા આવેલ છે પદયાત્રા થિ સમાજ નિ એક્તા અને મા નિ ભક્તિ નો સમનવય એટલે શ્રિ ખોડલધામ અનેરા અવસરે આવો સાથે મળિને પદયાત્રા મા જોળાઇ જય ખોડિયાર મા જય ઉમિયા જિ જય સરદાર લિ.પાટિદાર હિત રક્ષા સમિતિ ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજેશ એમ.જેઠલોજા

No comments:

Post a Comment

thanks for coment