rajesh jethloja

rajesh jethloja

WELCOM

WELCOM


Tuesday, 29 July 2014

જય ભોલેનાથ ભગવાન શિવ કે ૧૨ જ્યોતિ લિંગ કે દર્શન કે અનેક મહિમા હે જહા જ્યોતિ લિંગ હે વહા પે સદા ભોલેનાથ કા વાસ હોતા હે ઇસ્કે દર્શન માત્ર સે મનોકામના પુર્ણ હોતિ હે જય શિવ ભોલેનાથ જય સોમનાથ

Monday, 28 July 2014


Friday, 25 July 2014

ખેડુત ના પાક વિમા અંગે સરકાર દ્વ્રારા બહાર પાડવામા આવેલ કે વિમા અંગે નિ માહિતિ તેમજ ફોમ ઓનલાઇન ભરવા ના જો આમ ન કરવા મા આવે તો ખેડુત ને વિમો નહિ મલે સુ આ યોગ્ય છે આપ નો પ્રતિભાવ જરુર જણાવજો લિ. પાટિદાર હિત રક્ષા સમિતિ ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજેશ એમ. જેઠલોજા

Tuesday, 22 July 2014

દોસ્તો ક્ષ્રાવણ માસ આવિ રહ્યો છે ત્યારે સર્વે ભાઇઓ મંદિર મા સંકર ભગવાન ને દુધ બિલ્લિપત્ર સહિત નિ પુજા જરુર કરજો  ક્ષ્રાવણ  મહિનો પવિત્ર મહિનો છે હાલ તો  ક્ષ્રાવણ  માસ આવસે ત્યારે આપણા ધર્મ ને બદનામ કરવા વાળા તથા ઘણા અણસમજુ લોકો પોસ્ટર નો મરો ચલવસે કે ભગવાન ને દુધ ચડાવવા કરતા આ ગરિબ બાળક ને આપો પણ હુ પુછવા માંગુછુ કે આવા પોસ્ટ કરનારે કેટલા ગરિબ ને દુધ આપ્યુ તમારા મન થિ સાચુ વિચારસો તો જવાબ હસે નથિ આપયુ તો પછિ બિજા ને ખોટિ સલાહ આપવાનુ બંધ કરિ દો ને આપણા દેશ નિ પરંમપરા છે ધર્મ સમાજ દેશ  મા બાપ આ બધા મા અટુટ ક્ષ્રધા છે અને આમ પણ વિજ્ઞાન નિ દ્રશ્ટિ મા પણ  ક્ષ્રાવણ  માસ નિ રુતુ મા દુધ મા અમુક તત્વો એવા હોય છે જેના કારણે આપણે બિમાર થય સકિયે તેમ હોય માટે આપણા રુસિ મુનિયો એ આવા જેરિ કેવાય તેવા દુધ ને શિવ સંકર ને સરણે ધરવા નુ કદાચ નક્કિ કરિયુ હસે કારણ ક સમુદ્ર મંથન મા જે જેર નિકળિયુ હતુ તે ભોળાનાથ ને અપાયુ હતુ અને તેમણે પોતાના કંઠ મા ધારણ કરિયુ હતુ માટે કદાચ આખો મહિનુ દુસિત દુધ થિ માનવ જાત ને બિમાર થતા બચાવવા  ભગવાન ના ચરણો મા ધરવામા આવતુ હસે એક વાત તો માનવિ પડસે કે આપણા રુસિમુનિ નુ વિજ્ઞાન ને દુનિયામા કોય પહોચિ સકે તેમ નથિ અને આપણા સાસ્ત્ર મા વરસો પહેલા ૯ ગ્રહ ૨૭ નછ્ત્ર   ગેલેક્શિ બ્રંહાંડ જેવિ બધિ માહિતિ હતિ અને આજે પણ છે અને તે બધિ વાત સત્ય સાબિત થય છે
અને આજે જ્યારે વિદેશિ લોકો પણ આપણા ધર્મ થિ પ્રભાવિત થયા છે ત્યારે આપણે હજુ પણ ધર્મ ને આયુર્વેદ જે વિજ્ઞાન જ છે તેના વિસે કાઇ પણ સમજ્યા વિના એલ ફેલ બોલિયે છિએ મને આવુ સાંભળિ ને ઘણુ દુખ થાઇ છે હિંન્દુ ધર્મ મહાન ધર્મ છે જય ભોલેનાથ  જય સરદાર લિ.રાજેશ એમ.જેઠલોજા મો ૯૯૯૮૦૫૪૯૨૪

Wednesday, 16 July 2014

morbi na macchhu dem ni mulakat mast najaro hato thandi hava ane bayk ni savari hal ma varsad khechata macchhu dem ma pani nu star ghanu nichu chaliyu gayel chhe ane have jo jaldi megh maher thay to dem bharay jay ane morbi ne 12 mas chale aetla pani ni vyavstha thy jay rajesh m jethloja

Monday, 14 July 2014

૫ટેલ સમાજ ને બદનામ કરનાર ને ક્યારેય બરદાસ કરવામા નહિ આવે આવા જે ખોટા પ્રચાર કરસે તેના વિરુધ પાટિદાર હિત રક્ષા સમિતિ કાયદેશર નિ કાર્યવાહિ કરસે પટેલ સમાજ ના હિત ક્ષત્રુ ઓ ને ખુલ્લો પડકાર છે જો તમે મર્દ નિ ઓલાદ હોય તો સામે આવે પિઠ પાછડ વાર કરનાર કાયર અને ના મર્દ હોય છે
તમારા બાપ દાદા નુ પહેલા વિચારો પછિ પટેલ સમાજ વિસે વિચારો અમારા વિસે કહેવત છે કણબિ પાછડ કરોડ જિવ જિવે છે તેમને અનાજ અમે પહોચાડિયે સિયે અમારા બાળકો ને પછિ અનાજ મળે છે પહેલા અનાજ નુ અમે બિજાને દાન આપિયે પછિ અમારિ ઘરે લયજાઇએ પટેલ સમાજ હમેસા લોકો નુ હિત વિચારતો સમાજ છે મહેનત થિ પ્રગતિ કરિયે સિયે તમારા બાપ નિ દયા થિ નહિ તમારા બાપ દાદા નો જો કોય ઇતિહાસ હોય તો તમે આવુ ન બોલો ઇર્શા કરવા કરતા તમારિ લાયકાત બનાવો કે લોકો તમને માન આપે જય સરદાર જય પાટિદાર લિ.રાજેશ એમ.જેઠલોજા  rajesh m jethloja

Wednesday, 9 July 2014

આજે બહુમુલ્ય ગિર નિ ગાય નિ કિમત દુનિયા ને સમજાણિ અને આજે ગાય લુપ્ત થવા ના આરે છે જેના માટે ગૌ હત્યા જવાબદાર છે આડેધળ ગાય નિ કત્લેઆમ ના કારણે  તેમજ ગાય ના દુધ નિ કિમત ઓછિ અને ભેંસ ના દુધ ના ભાવ વધુ હોવાના કારણે આપણે ગાય પાલન કરવા ને બદલે ભેંસ રાખવા નુ વધુ પશંદ કરિયે છિએ  જેના કરણે ગાય રેઢિયાર તરિખે રજડતિ જોવા મલે છે અને ઘણા માલધારિ પણ ગાય દોહવા દે ત્યાસુધિ દોહિ ને પછિ રેઢિયાર કરિ મુક્તા હોય છે જેના કારણે ગાય નિ હેરાફેરિ કરનાર ખાટકિ તેને બરોબાર કતલખાને પહોચાડિ દે છે  ગાય બચાવવા માટે આજે ઘણિ ગૌસાળા બનાવવા મા આવેલ છે આજે જ્યા જોવો ત્યા ગૌસાળા છે છતા ગાય હત્યા વધુ ને વધુ થય રહિ છે ગાય બચાવવા માટે ગૌસાળા વિકલ્પ નથિ પણ ગૌસાળા મદદ રુપ જરુર બનેછે ગાય બચાવવા માટે આપણે બધા ગાય પ્રેમિ ધાર્મિક લોકોએ પોતાના ઘરે એક એક ગાય નિભાવવિ પડસે ત્યારે જ ગાય બચાવવ માટે નકર પગલા લિધા કહેવાય  આજે જ્યારે વિજ્ઞાન પણ ગાય ના દુધ ઘિ દહિ છાછ છાણ ગૌ મુત્ર  ના ગુણો ગાતા થાકતુ નથિ ગાય ના ગૌ મુત્ર માથિ આજે કેન્સર જેવા દર્દ નિ દવા પણ બનવા લાગિ છે ગાય ના દુધ થિ આજે અનેક ઘર મા સંતાન નહોતા થતા ત્યા સંતાન થયા છે ગાય ના ઘિ મા સોના નો ભાગ આવે છે તે વાત વિજ્ઞાન પણ માને છે ગાય નિ કોઢ મા સુર્ય નાડિ હોય છે સુર્ય ના કિરણો તેનિ ઉપર પડતા તે સોના ના રુપ મા રસાયણ બને છે ગાય ના છાણ થિ અણુ રિયેક્સન નિ પણ અસર થિતિ નથિ  જય ગાય માતા લિ.રાજેશ એમ જેઠલોજા 

Tuesday, 8 July 2014

પટેલ સમાજ માટે લાલ બતિ સમાન સમય છે સાવધાન થય ને
આપણા સમાજ નિ દિકરિયુ ને ફસાવવાના ષડ્યંત્ર સામે હવે આખ
લાલ કરવાનો સમય પાકિ ગયો છે આજે અમુક નિન્મ
ક્ક્ષા ના લોકો આપણા ઉજળિયાત પરિવાર નિ દિકરિ સાથે લગ્ન
કરવા મા ગર્વ અનુ ભવે છે અને સકુલ કોલેજ પાસે
આવા રોમિયો પોતાનિ જાલ બિછાવે છે અને આપણા સમાજ
નિ દિકરિ ને પ્રેમ જેવા સબ્દ ના બહાના હેઠળ ફસાવિ તેને મેરેજ
કરવા મજ્બુર કરે છે અને આ એક પ્રકાર નુ જાણિ જોય ને
ફસાવા માટે જ કરવામા આવે છે અમુક ધર્મ જનુનિ લોકો તો તેને
લવ જેહાદ નામ આપેલ છે અને બિજા પણ આવા ઘણા છે જે
ઉજળિયાત પરિવાર નિ દિકરિ સાથે લગ્ન કરવા મા ગર્વ અનુ ભવે
છે આવા ઘણા કિસ્સા છે જેમા લગ્ન કરિયા પછિ દિકરિ નુ જિવન
મોત થિ પણ બદતર બનિ જાય છે અને સાથે સમાજ
મા તેના મા બાપ નિ આબરુ ના લિરે લિરા ઉડિ જાય છે વ્યવસ્થિત
રિતે ચાલતા ષડ્યંત્ર મા હજારો સવર્ણકોમ નિ યુવતિ ઓ ફસાય
ચુકિ છે જિંદગિ ને બરબાદ કરિ ચુકિ છે આ ઉપરાંત પર પ્રાંત
થિ આવતા અનેક લોકો નિ ભોલિ ભાલિ વાતો મા પણ
ઘણા લોકો ફસાય જાય છે ફસાયેલ ગુજરાતિ યુવતિ ઓ
બરબાદિ નિ ગર્ભ મા ધકેલાય જાય છે છેલ્લા એક દસકા મા અનેક
દિકરિઓ આવિ જાલ મા ફસયેલ છે અને હજારો યુવતિ ને પર રાજ્ય
મા લય જવામા આવિ છે લગ્ન નિ લાલચ મા ફસાયેલ યુવતિ ઓ
ને કુટણ ખાણા ના દલાલો ને વહેચિ દેવામા આવે છે અને તેનિ પાસે
વેસ્યા વ્રુતિ કરાવામા આવે છે અને તેનુ જિવન નર્ક થિ પણ
બદતર બનિજાય છે પાટિદારોનિ પુત્રિ ઓ ને હોટ ટાર્ગેટ
બનાવામા આવે છે કરુણતા એ છે કે આજના સમાય મા મા બાપ
નિ બેદરકારિ ના કારણે જ આવુ વધારે થય રહિયુ છે ટુંકા વસ્ત્રો અને
સેક્સિ લુક આપતા વસ્ત્રો પહેરિ ને ડાંન્સ કરતિ પુત્રિ પર
લુચ્ચા ગિધ જેવિ આખો મંડરાતિ હોય છે ત્યારે
યુવતિ નિ માતા તથા પિતા ને સાવધાન થવાનિ જરુર છે દિકરિ ઓ
ને એકલા ફરવા ને બદલે તેમનિ માતા સાથે જવામા તેમનુ હિત છે
અને માતા એ પણ દિકરિ સાથે જવુ જોઇએ અને આવા ખતરનાક
ઇરાદાઓ સમાજ ના દરેક ભાઇ એ બહેન ને દિકરિ ને મા બાપ
બધાએ સાથે ચરચા કરવિ જોય અને તમારા સંતાનો ને
ફસાતા બચાવવા જોઇએ લિ.રાજેશ એમ.જેઠલોજા મો.૯૯૯૮૦૫૪૯૨૪
પટેલ સમાજ ને હવે સાવધાન થવાનિ જરુર છે કારણ કે ગુંડા ગેંગ હવે ખેડુત નિ કિંમતિ જમિન પર ડોરો કરિ રહિયા છે  જેમાનિ ઘણિ જમિન નો આજે ગુંડા મવાલિઓ દ્વ્રારા પચાવિ પાડેલ છે યા જમિન પર કબજા જમાવિ બેઠા છે અને જો ખેડુત પોતાના ખેતર મા જાય તો તેમને માર મરવા મા આવે છે યા તો તેમને જાન થિ પણ મારિનાખવા ના અનેક બનાવ બન્યા છે આજે ગુજરાત મા અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેમને કાયદા નિ જરા પણ બિક ડર નથિ અને રોજ સવાર થિ એકજ કામ કે ક્યા ખેડુત નુ ખોટુ સોગંધ નામુ
કરવુ ક્યા કબજો કરવો  આવિ  રિતે કોય પણ ખેડુત નિ જમિન હડપ કરવા ના નુસ્કા અપનાવિ ને  કબજા જમાવવામા આવે છે આવા તત્વો ને રાજકિય ઓથ પણ હોય છે અને ઘણા કિસ્સામા પોલિસ નિ ભુમિકા પણ સંકાસ્પદ રિતે જણાય છે અને આવા લુખ્ખા તત્વો ને મોકળુ મેદાન હોય તેમ ગમે તેનિ જમિન હડપ કરિ ને ખેડુત ને રુપિયા આપવા યા જમિન વેચવા મજબુર કરવામા આવે છે હાલમા જ ગત તારિખ  ૫ ને શનિવાર સંદેશ ના પેપર મા આવેલ કે રાજકોટ નિ ગુલિયા ગેંગે રાજકોટ ના પટેલ પરિવાર નિ જમિન પર ફેન્સિંગ મરિ ને કબજો કરિયો અને આ વાત નિ જાણ થતા પટેલ પરિવાર ના બે ભાઇઓ ત્યા ખેતર પર  જોવા ગયા તો તેમને મારવા કુહાડિ ધારિયા પાઇપ છરિ તલાવારો સાથે લુખ્ખા ઘસિ આવ્યા પટેલ ભાઇઓ પોતાનો જિવ બચાવિ નાશિ ગયા અને આવા લુખ્ખા ને એકવાર જો રુપિયા મલે પછિ તે બિજિ જમિન નિ સોધ મા હોય છે અને સામાન્ય અને નાના મણસ ને ટારગેટ બનાવવા મા આવે છે આવા લુખ્ખા તત્વો ને કાયદેશર તો પાસા મા ધકેલવા જોય પન અંધેરિ નગરિ મે ગંડુરાજા જેવા  હાલ અત્યારે ગુજરાત ના છે લિ.રાજેશ એમ જેઠલોજા મો.૯૯૯૮૦૫૪૯૨૪

Saturday, 5 July 2014

mara birthday nimite subhesa pathavnar tamam patel bhai bahen no aabhar aapna prem thaki aaje maro aatm visvas vadhu ne vadhu samaj seva mate dradh banyo chhe aapna prem thi mane samaj mate kasu karvani vadhu urja male chhe aapno hu hamesha runi rahir aapno bhai rajesh m jethloja jay sardar jay umiya ji jay khodiyar ma 

Wednesday, 2 July 2014

hamari aekta hi hamari sakti he 

પટેલ સમાજ ના ભાઇ બહેનો ને ખાસ જણાવુ છુ
દેશ નિ સામે અનેક પડકાર આવનારા દિવસો મા આવસે જેમા મુખ્ય આતંકવાદિ તેમજ પાડોસિ દેશ પાકિસ્તાન નિ અવળચંડાળ તેમજ ચિન નિ મહ્ત્વકાંક્ષા ને કારણે દેશ નુ અર્થતંત્ર ડામાડોળ થસે અને પટેલ સમાજ ના ભાઇ બહેનો ને ખાસ જણાવુ છુ કે આવનારા દિવસો મા શાંતિ થિ જિવન જિવવુ બહુ જ મુશ્કેલ બનિજાશે કારણ કે આતંકવાદ ધિરે ધિરે અનેક દેશ મા પગપેશારો કરતો જાય છે અને હાલ મા ઇરાક પર જે રિતે આતંકવાદિઓ યુધે ચઢિ ને જે અત્યાચાર કરેલ છે તે ભુલવુ ના જોય કારણ કે તે ભારત મા પણ આવુ કરિ સકેછે તેનો ઇતિહાસ સાક્ષિ છે કાશ્મીર આસામ કેરલ જેવા રાજ્ય મા હિંન્દુ હવે લઘુમતિ મા છે ત્યા પહેલા હિંન્દુ બહુમતિમા હતા  માટેજ હુ વારંમવાર કહુ છુ પટેલ સમાજ એક થાવ યુવાનો તમારા પર આવનારા દિવસ મા સમાજ અને ધર્મ ને બચાવવાનિ જવાબદારિ છે જો આતંકવાદિ અત્યાચાર કરવા માટે એક થય સકેછે તો તમે સમાજ નિ સુરક્ષા માટે કેમ એક ન થઇ સકો સુ આપણે આપણિ બેન દિકરિ જમિન જાયદાદ આત્મસન્માન આવા  જેહાદિ નપુસક ને સરણે મુકિદેવાનુ જયારે જયારે ધર્મ સમાજ પર વિપતિ આવેછે ત્યારે ત્યારે ધર્મ યુધ થાયછે જેમા ધર્મ નિ જિત થાય અને અધર્મ નિ હાર પણ તેના માટે અનેક લોકો ને બલિદાન આપવા પડ્તા હોય છે આપણે શાંતિ થિ જિવનારો સમાજ સિએ પણ શાંતિ માટે ક્યારેક યુધ પણ કરવુ પડેછે જેને ધર્મ યુધ કેવાય છે જય સરદાર  લિ.રાજેશ એમ.જેઠલોજા
sahid bhgat shinh  ne patidar samaj ni srdhanjali

anna hajare na samrthn ma bhrastachar virudh reli
indian  kishan भारत देश ओर गुजरात मे सुखे के कारन आने वाले दुनो मे बहोत हि महेगाइ बढने के आसाझ हे
इन स्थिति से निपट ने के कहि उपाय हे हमारे किशान भाइ को खेत मे २४ घंटे बिजलि मोहया कराइ जाये ओर किशानो के खेत मे नये विज कन्कसन दिये जाये ओर बोर य कुआ के लिये सबसिडि कि योजना लागु कि जाय तो हमरे किसान महेनत से सुखे का सामना करेंगे ओर देश मे महेंगाइ कि भि मार से जनता को बचाया जा सक्ता हे जय हिंन्द जय सरदार