દોસ્તો ક્ષ્રાવણ માસ આવિ રહ્યો છે ત્યારે સર્વે ભાઇઓ મંદિર મા સંકર ભગવાન ને દુધ બિલ્લિપત્ર સહિત નિ પુજા જરુર કરજો ક્ષ્રાવણ મહિનો પવિત્ર મહિનો છે હાલ તો ક્ષ્રાવણ માસ આવસે ત્યારે આપણા ધર્મ ને બદનામ કરવા વાળા તથા ઘણા અણસમજુ લોકો પોસ્ટર નો મરો ચલવસે કે ભગવાન ને દુધ ચડાવવા કરતા આ ગરિબ બાળક ને આપો પણ હુ પુછવા માંગુછુ કે આવા પોસ્ટ કરનારે કેટલા ગરિબ ને દુધ આપ્યુ તમારા મન થિ સાચુ વિચારસો તો જવાબ હસે નથિ આપયુ તો પછિ બિજા ને ખોટિ સલાહ આપવાનુ બંધ કરિ દો ને આપણા દેશ નિ પરંમપરા છે ધર્મ સમાજ દેશ મા બાપ આ બધા મા અટુટ ક્ષ્રધા છે અને આમ પણ વિજ્ઞાન નિ દ્રશ્ટિ મા પણ ક્ષ્રાવણ માસ નિ રુતુ મા દુધ મા અમુક તત્વો એવા હોય છે જેના કારણે આપણે બિમાર થય સકિયે તેમ હોય માટે આપણા રુસિ મુનિયો એ આવા જેરિ કેવાય તેવા દુધ ને શિવ સંકર ને સરણે ધરવા નુ કદાચ નક્કિ કરિયુ હસે કારણ ક સમુદ્ર મંથન મા જે જેર નિકળિયુ હતુ તે ભોળાનાથ ને અપાયુ હતુ અને તેમણે પોતાના કંઠ મા ધારણ કરિયુ હતુ માટે કદાચ આખો મહિનુ દુસિત દુધ થિ માનવ જાત ને બિમાર થતા બચાવવા ભગવાન ના ચરણો મા ધરવામા આવતુ હસે એક વાત તો માનવિ પડસે કે આપણા રુસિમુનિ નુ વિજ્ઞાન ને દુનિયામા કોય પહોચિ સકે તેમ નથિ અને આપણા સાસ્ત્ર મા વરસો પહેલા ૯ ગ્રહ ૨૭ નછ્ત્ર ગેલેક્શિ બ્રંહાંડ જેવિ બધિ માહિતિ હતિ અને આજે પણ છે અને તે બધિ વાત સત્ય સાબિત થય છે
અને આજે જ્યારે વિદેશિ લોકો પણ આપણા ધર્મ થિ પ્રભાવિત થયા છે ત્યારે આપણે હજુ પણ ધર્મ ને આયુર્વેદ જે વિજ્ઞાન જ છે તેના વિસે કાઇ પણ સમજ્યા વિના એલ ફેલ બોલિયે છિએ મને આવુ સાંભળિ ને ઘણુ દુખ થાઇ છે હિંન્દુ ધર્મ મહાન ધર્મ છે જય ભોલેનાથ જય સરદાર લિ.રાજેશ એમ.જેઠલોજા મો ૯૯૯૮૦૫૪૯૨૪
No comments:
Post a Comment
thanks for coment