પટેલ સમાજ ને હવે સાવધાન થવાનિ જરુર છે કારણ કે ગુંડા ગેંગ હવે ખેડુત નિ કિંમતિ જમિન પર ડોરો કરિ રહિયા છે જેમાનિ ઘણિ જમિન નો આજે ગુંડા મવાલિઓ દ્વ્રારા પચાવિ પાડેલ છે યા જમિન પર કબજા જમાવિ બેઠા છે અને જો ખેડુત પોતાના ખેતર મા જાય તો તેમને માર મરવા મા આવે છે યા તો તેમને જાન થિ પણ મારિનાખવા ના અનેક બનાવ બન્યા છે આજે ગુજરાત મા અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેમને કાયદા નિ જરા પણ બિક ડર નથિ અને રોજ સવાર થિ એકજ કામ કે ક્યા ખેડુત નુ ખોટુ સોગંધ નામુ
કરવુ ક્યા કબજો કરવો આવિ રિતે કોય પણ ખેડુત નિ જમિન હડપ કરવા ના નુસ્કા અપનાવિ ને કબજા જમાવવામા આવે છે આવા તત્વો ને રાજકિય ઓથ પણ હોય છે અને ઘણા કિસ્સામા પોલિસ નિ ભુમિકા પણ સંકાસ્પદ રિતે જણાય છે અને આવા લુખ્ખા તત્વો ને મોકળુ મેદાન હોય તેમ ગમે તેનિ જમિન હડપ કરિ ને ખેડુત ને રુપિયા આપવા યા જમિન વેચવા મજબુર કરવામા આવે છે હાલમા જ ગત તારિખ ૫ ને શનિવાર સંદેશ ના પેપર મા આવેલ કે રાજકોટ નિ ગુલિયા ગેંગે રાજકોટ ના પટેલ પરિવાર નિ જમિન પર ફેન્સિંગ મરિ ને કબજો કરિયો અને આ વાત નિ જાણ થતા પટેલ પરિવાર ના બે ભાઇઓ ત્યા ખેતર પર જોવા ગયા તો તેમને મારવા કુહાડિ ધારિયા પાઇપ છરિ તલાવારો સાથે લુખ્ખા ઘસિ આવ્યા પટેલ ભાઇઓ પોતાનો જિવ બચાવિ નાશિ ગયા અને આવા લુખ્ખા ને એકવાર જો રુપિયા મલે પછિ તે બિજિ જમિન નિ સોધ મા હોય છે અને સામાન્ય અને નાના મણસ ને ટારગેટ બનાવવા મા આવે છે આવા લુખ્ખા તત્વો ને કાયદેશર તો પાસા મા ધકેલવા જોય પન અંધેરિ નગરિ મે ગંડુરાજા જેવા હાલ અત્યારે ગુજરાત ના છે લિ.રાજેશ એમ જેઠલોજા મો.૯૯૯૮૦૫૪૯૨૪
No comments:
Post a Comment
thanks for coment