આજે બહુમુલ્ય ગિર નિ ગાય નિ કિમત દુનિયા ને સમજાણિ અને આજે ગાય લુપ્ત થવા ના આરે છે જેના માટે ગૌ હત્યા જવાબદાર છે આડેધળ ગાય નિ કત્લેઆમ ના કારણે તેમજ ગાય ના દુધ નિ કિમત ઓછિ અને ભેંસ ના દુધ ના ભાવ વધુ હોવાના કારણે આપણે ગાય પાલન કરવા ને બદલે ભેંસ રાખવા નુ વધુ પશંદ કરિયે છિએ જેના કરણે ગાય રેઢિયાર તરિખે રજડતિ જોવા મલે છે અને ઘણા માલધારિ પણ ગાય દોહવા દે ત્યાસુધિ દોહિ ને પછિ રેઢિયાર કરિ મુક્તા હોય છે જેના કારણે ગાય નિ હેરાફેરિ કરનાર ખાટકિ તેને બરોબાર કતલખાને પહોચાડિ દે છે ગાય બચાવવા માટે આજે ઘણિ ગૌસાળા બનાવવા મા આવેલ છે આજે જ્યા જોવો ત્યા ગૌસાળા છે છતા ગાય હત્યા વધુ ને વધુ થય રહિ છે ગાય બચાવવા માટે ગૌસાળા વિકલ્પ નથિ પણ ગૌસાળા મદદ રુપ જરુર બનેછે ગાય બચાવવા માટે આપણે બધા ગાય પ્રેમિ ધાર્મિક લોકોએ પોતાના ઘરે એક એક ગાય નિભાવવિ પડસે ત્યારે જ ગાય બચાવવ માટે નકર પગલા લિધા કહેવાય આજે જ્યારે વિજ્ઞાન પણ ગાય ના દુધ ઘિ દહિ છાછ છાણ ગૌ મુત્ર ના ગુણો ગાતા થાકતુ નથિ ગાય ના ગૌ મુત્ર માથિ આજે કેન્સર જેવા દર્દ નિ દવા પણ બનવા લાગિ છે ગાય ના દુધ થિ આજે અનેક ઘર મા સંતાન નહોતા થતા ત્યા સંતાન થયા છે ગાય ના ઘિ મા સોના નો ભાગ આવે છે તે વાત વિજ્ઞાન પણ માને છે ગાય નિ કોઢ મા સુર્ય નાડિ હોય છે સુર્ય ના કિરણો તેનિ ઉપર પડતા તે સોના ના રુપ મા રસાયણ બને છે ગાય ના છાણ થિ અણુ રિયેક્સન નિ પણ અસર થિતિ નથિ જય ગાય માતા લિ.રાજેશ એમ જેઠલોજા
No comments:
Post a Comment
thanks for coment