rajesh jethloja

rajesh jethloja

WELCOM

WELCOM


Monday, 14 July 2014

૫ટેલ સમાજ ને બદનામ કરનાર ને ક્યારેય બરદાસ કરવામા નહિ આવે આવા જે ખોટા પ્રચાર કરસે તેના વિરુધ પાટિદાર હિત રક્ષા સમિતિ કાયદેશર નિ કાર્યવાહિ કરસે પટેલ સમાજ ના હિત ક્ષત્રુ ઓ ને ખુલ્લો પડકાર છે જો તમે મર્દ નિ ઓલાદ હોય તો સામે આવે પિઠ પાછડ વાર કરનાર કાયર અને ના મર્દ હોય છે
તમારા બાપ દાદા નુ પહેલા વિચારો પછિ પટેલ સમાજ વિસે વિચારો અમારા વિસે કહેવત છે કણબિ પાછડ કરોડ જિવ જિવે છે તેમને અનાજ અમે પહોચાડિયે સિયે અમારા બાળકો ને પછિ અનાજ મળે છે પહેલા અનાજ નુ અમે બિજાને દાન આપિયે પછિ અમારિ ઘરે લયજાઇએ પટેલ સમાજ હમેસા લોકો નુ હિત વિચારતો સમાજ છે મહેનત થિ પ્રગતિ કરિયે સિયે તમારા બાપ નિ દયા થિ નહિ તમારા બાપ દાદા નો જો કોય ઇતિહાસ હોય તો તમે આવુ ન બોલો ઇર્શા કરવા કરતા તમારિ લાયકાત બનાવો કે લોકો તમને માન આપે જય સરદાર જય પાટિદાર લિ.રાજેશ એમ.જેઠલોજા  rajesh m jethloja

No comments:

Post a Comment

thanks for coment