rajesh jethloja

rajesh jethloja

WELCOM

WELCOM


Wednesday, 2 July 2014

પટેલ સમાજ ના ભાઇ બહેનો ને ખાસ જણાવુ છુ
દેશ નિ સામે અનેક પડકાર આવનારા દિવસો મા આવસે જેમા મુખ્ય આતંકવાદિ તેમજ પાડોસિ દેશ પાકિસ્તાન નિ અવળચંડાળ તેમજ ચિન નિ મહ્ત્વકાંક્ષા ને કારણે દેશ નુ અર્થતંત્ર ડામાડોળ થસે અને પટેલ સમાજ ના ભાઇ બહેનો ને ખાસ જણાવુ છુ કે આવનારા દિવસો મા શાંતિ થિ જિવન જિવવુ બહુ જ મુશ્કેલ બનિજાશે કારણ કે આતંકવાદ ધિરે ધિરે અનેક દેશ મા પગપેશારો કરતો જાય છે અને હાલ મા ઇરાક પર જે રિતે આતંકવાદિઓ યુધે ચઢિ ને જે અત્યાચાર કરેલ છે તે ભુલવુ ના જોય કારણ કે તે ભારત મા પણ આવુ કરિ સકેછે તેનો ઇતિહાસ સાક્ષિ છે કાશ્મીર આસામ કેરલ જેવા રાજ્ય મા હિંન્દુ હવે લઘુમતિ મા છે ત્યા પહેલા હિંન્દુ બહુમતિમા હતા  માટેજ હુ વારંમવાર કહુ છુ પટેલ સમાજ એક થાવ યુવાનો તમારા પર આવનારા દિવસ મા સમાજ અને ધર્મ ને બચાવવાનિ જવાબદારિ છે જો આતંકવાદિ અત્યાચાર કરવા માટે એક થય સકેછે તો તમે સમાજ નિ સુરક્ષા માટે કેમ એક ન થઇ સકો સુ આપણે આપણિ બેન દિકરિ જમિન જાયદાદ આત્મસન્માન આવા  જેહાદિ નપુસક ને સરણે મુકિદેવાનુ જયારે જયારે ધર્મ સમાજ પર વિપતિ આવેછે ત્યારે ત્યારે ધર્મ યુધ થાયછે જેમા ધર્મ નિ જિત થાય અને અધર્મ નિ હાર પણ તેના માટે અનેક લોકો ને બલિદાન આપવા પડ્તા હોય છે આપણે શાંતિ થિ જિવનારો સમાજ સિએ પણ શાંતિ માટે ક્યારેક યુધ પણ કરવુ પડેછે જેને ધર્મ યુધ કેવાય છે જય સરદાર  લિ.રાજેશ એમ.જેઠલોજા

No comments:

Post a Comment

thanks for coment