પટેલ સમાજ ના વિકાસ ના મુળ મા સમાજ નિ મહેનત તેમજ સાંત સ્વભાવ ના કારણે થયો છે અને સમાજ ના લોહિ મા જ વિકાશ કેમ કરવો તેવા પ્રયાસ નુ સિંચન છે જેના કારણે ગુજારાત મા જ નહિ પરંતુ દેશ વિદેશ મા આજે પટેલ ના નામ નો ડંકો વાગેછે ગુજરાત મા સતત દુસ્કાળ નો સામનો કરિને પણ પટેલ સમાજ અવિરત વિકાસ ને પંથે અગ્રેસર રહો છે લિ. પાટિદાર હિત રક્ષા સમિતિ પ્રમુખ રજેશ એમ.જેઠલોજા મો.9998054924 website www.phrsworld.com blogs http://patelrajeshjethloja.blogspot.in/
No comments:
Post a Comment
thanks for coment