ખેડુત ના હિત માટે ખેડુત હિત લક્ષિ કાયદો બનાવો ,જેમાં કિસાનના હિતની બધીજ બાબતો આવીજાય ,જેવીકે ખેતી કરવમા પડ્તિ મુશ્કેલિ નિલગાય નો ત્રાસ ભુંડ નો ત્રાસ તેમજ અન્ય
પડતી મુશ્કેલીયો ( ચોરી ,ભેલાણ,ઊંડા પાણી,મજૂરોની તકલીફ,આધુનિક સાધનોની ઉણપ ,જમીનના નાના નાના ટુકડાઓ ,ખેડૂત એકતા સમિતિ ,દવા ,ખાતર,બિયારણ ની મોઘવારી )
ખેડૂત ને વ્યાજ મો રાહતની યોજનામો સુધારો ,ખેડૂતના નામે અન્ય જે ખોટો લાભ લેછે તેની સામે કાયદાઓ.,ખાસ કરીને આ કાયદા હેઠળ સરકારી નોકરીમાં અલગથી ભરતી ,એક એક કુટુંબ આગળ લાવવાના નાના નાના ઉપાયો, તેમજ ખેડુત ના પાક ના પોશણસમ ભાવ મલે તેવિ વ્યવ્શથા કરવિ જય સરદાર ચાલો બધા સથે મલિ ને અભિયાન ચલાવીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે આપણી મગણિ અને લાગણિ પહોચાડિયે લિ.રાજેશ એમ જેઠલોજા
જય કિસાન જય જવાન.

No comments:
Post a Comment
thanks for coment