ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રિ આનંદિ બેન પટેલ ને હાર્દિક અભિનંદન નર્મદા ડેમ નિ ઉચાઇ વધારવા તેમજ ડેમ ના દરવાજા નાખવાનિ મંજુરિ લય આવવા બદલ પાટિદાર હિત રક્ષા સમિતિ ગુજારાત પ્રદેશ પ્રમુખ રાજેશ જેઠલોજા તેમજ તમામ પાટિદાર હિત રક્ષા સમિતિ ગુજરાત ના હોદેદાર તેમજ સભ્ય તથા આગેવાન વતિ હુ શુભકામના આપુછુ તેમજ આવનારા દિવશો મા ખેડુત લક્ષિ કાર્ય કરતા રહો તેવિ દિલ થિ શુભકામના
No comments:
Post a Comment
thanks for coment