rajesh jethloja

rajesh jethloja

WELCOM

WELCOM


Monday, 26 January 2015

26 GANTANR DIVAS KI HARDIK SUBHKAMNAYE

Thursday, 22 January 2015

khodaldham 521 samuh lagn world rekod patel samaj gujrat 

Monday, 12 January 2015

AMAR JAVAN NIKETAN BHAI HIMMT BHAI PATEL SAHID NE DIL THI SRADHANJALI 

Saturday, 10 January 2015

Thursday, 8 January 2015

INDIA BHARAT KI SARHAD PE JAVAN SAHID HOTE HE BADE DUKH KI BAT HE HAMARE DESH KE LIYE APNE PRAN NYOCHHAVAR KARNA GARV KI BAT HE LEKIN PAKISTAN KO KARARA JAVAB BHI DENA CHAHIYE HAMARE JAVAN BAHADUR HE LEKIN HAMARI SARKAR NAKARA HE JO AEK ROTI KE TUKDE JESE DESH KE SAMNE LACHAR HO JATI HE OR DESH ME DUSHRE BAHADUR VIR KISHAN HE JO APNE KHUN PASINE SE OR RAT DIN MAHENAT SE ANAJ PEDA KARTE HE LEKIN UNKI FASLO KE DAM UNHE NHI MILTE USHI KARAN UNKA JINA DUSVAR HO JATA HE RAT DIN MAHENT OR AAMDANNI BAHUT HI KAM IS SE JYADA TO CHPRASI KAMA LETA HE LEKIN KISHANO KI FIKAR KISKO HE ? KON SOCHTA HE KISHAN KE BARE ME 

Tuesday, 6 January 2015

શ્રી ખૉડલધામ મા થવા જઈ રહેલ એશિયા ખંન્ડ ના સવથી મૉટા સમુહ લગ્ન મા આજે દિકરી ઑ દત્તક લેવા નૉ અવસર આવ્યો છે જેતપુર મા
11 - દિકરી = શ્રી પટેલ પ્રગતિ મંડળ જેતપુર
11 - દિકરી = શ્રી રાજુભાઇ હિરપરા
5 - દિકરી = શ્રી રવિભાઈ આંબલીયા
1 - દિકરી = શ્રી હરિભાઈ સાકરીયા
1 - દિકરી = શ્રી પ્રવિણભાઈ નંદાણીયા
1 - દિકરી = શ્રી ચંદુભાઈ વધાસીયા
1 - દિકરી = શ્રી રવજીભાઈ ટીલારા
આપ જૉ આ પ્રસંગ મા દિકરી દત્તક લેવા ઈચ્છતા હોય તો શ્રી ખૉડલધામ કાયાઁલય જેતપુર નૉ સંપર્ક કરવા વિનંતી
9913494134

Monday, 5 January 2015

http://www.phrsworld.com/reg_form.aspx?ad=add
પટેલ સમાજ મા સંગઠન નિ ખાસ જરુર હોય માટૅ ગુજરાત ના તમામ પટેલ ભાઇ ઓ ને મારિ નંમ્ર અપિલ છે કે સમાજ ના હિત માટૅ સંગઠન મા જોડાવ અને સમાજ ને ગેરમાર્ગ લઇ જતા લોકો થિ પર રહિ સમાજ માટે નક્કર કામગિરિ કર્વા અમારિ સાથે જોડાઈ ને પટૅલ નુ ગુજરાત ભર મા મોટુ સંગઠન બનાવવા મા સહયોગ આપો મિત્રો ઘનિ બાબત એવિ છે કે જેના માટૅ ઍક થઇ ને અવાજ ઉઠાવસુ તોજ આપણો અવાજ બહેરા કાન સુધિ પહોચસે એકબનો નેક બનો જય સરદાર જય ઉમિયા જિ .જે લોકો સમાજ માટે કામ કરવા માંગતા હોય તે મિત્રો મારોકોંન્ટૅકકરેઆજે જ પાટિદાર હિત રક્ષા સમિતિ.લિ.રાજેશ પટેલ મો.9998054924 ઓનલિન ફોમ ભરવામાટે નિ લિંકhttp://phrsworld.com/registration.aspx?ad=%27add'
 · Edit
UTARAYN PATANG NI MAJA NIRDOSH PANKHIO NE MOT NI SAZA JIV NIRDOSH PANKHIO NA JIV BACHAVO PATANG UTSAV NO TYAG KARO

Saturday, 3 January 2015

મોરબિ સરદાર વલ્લભભાઇ પટેલ કન્યા વિધાલય મા વાલિ સમેલન યોજાયુ morbi

                 મોરબિ સરદાર વલ્લભભાઇ પટેલ કન્યા વિધાલય મા વાલિ સમેલન યોજાયુ
                   morbi sardar vallabhbhai patel kanya vidhalay ma vali samelan yojayu 

જમીન સંપાદન કાયદાના સુધારો કરી બહાર પાડેલા ગેઝેટ

કેન્દ્રમાં ભાજપ સરકાર બન્યા બાદ તાજેતરમાંજ ૨૯-૧૨-૨૦૧૪ના રોજ નવા જમીન સંપાદન કાયદામાં સુધારો કરીને ગેઝેટમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે આ કાયદાને લઇને ગુજરાત ખેડૂત સમાજે લડતનું રણશિગું ફુંકવાની તૈયારીઓ શરૃ કરી દીધી છે. આજે પત્રકારો સાથેની વાતચીતમાં ગુજરાત ખેડૂત સમાજના મહામંત્રી જયેશ પટેલ (પાલ) અને દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે (દેલાડ) જણાવ્યા હતુ કે ૨૦૧૩માં પસાર થયેલો આ કાયદો ૧૮૯૪નાં અંગ્રેજો વખતના જમીન સંપાદન કાયદાના સ્થાને લાવવામાં આવ્યો હતો. અંગ્રેજોએ પસાર કરેલ કાયદા સામે મુખ્ય ફરિયાદ હતી કે નાગરિકોને ધ્યાનમાં નહી રાખતા ફક્ત અંગ્રેજી સરકાર અને અંગ્રેજી અધિકારીઓની સહુલિયત માટે ઘડવામાં આવ્યો હતો.કેન્દ્ર સરકારે તાજેતરમાં જ જમીન સંપાદન કાયદાના સુધારો કરી બહાર પાડેલા ગેઝેટને લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં જ વિરોધનો વંટોળ શરૃ થઇ ગયો છે. આ નવો કાયદો દેશને ખાનગી કંપનીઓના માલિકોના હાથમાં વેચી દેવાનો કારસો હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા.

જોકે તાજેતરમાં જમીન સંપાદન કાયદામાં સુધારો કરીને ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે તે અંગ્રેજી સરકારથી કઇ ઓછુ નથી. હોવાનું આ ખેડૂત અગ્રણીઓને જણાવ્યા હતુ નવા કાયદાનો અભ્યાસ કરી આક્ષેપો કર્યા હતા કે દેશના ખેડૂતોની લાશ પાડી દેવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર છે. હવે આ કાયદાથી ખાનગી હોસ્પિટલ અને ખાનગી શિક્ષણ સંસ્થાઓ જાહેર હિતની વ્યાખ્યામાં આવશે. તેમજ જ્યાં ખેડૂતો સારા પાક લે છે, તેવી જમીનો પણ સંપાદન થઇ શકશે. વળી પીપીપી (પ્રોજેક્ટ ફોર પ્રાઇવેટ પ્રોફિટ્સ) વાળા કોઇપણ પ્રોજેક્ટોએ ગ્રામસભાની મંજુરી લેવી પડશે નહીં.
એટલુ જ નહીં કાયદાની જોગવાઇનાં ભંગ થયો હોય તેવા કિસ્સામાં સરકારી અમલદાર સામે સરકારની પૂર્વ મંજુરી વગર ફોજદારી કાર્યવાહી થઇ શકશે નહીં.
ટૂંકમાં આ કાયદાથી દેશને ખાનગી કંપનીઓના માલિકોના હાથમાં વેચી દેવાનું ષડયંત્ર છે અને ગુજરાત ખેડૂત સમાજ આ કાયદો પરત ખેંચાવવા માટે પહેલા રાજ્ય વ્યાપી અને ત્યારબાદ જરૃર પડશે તો દેશ વ્યાપી લડત ચલાવતા પણ ખચકાશે નહીં. -

Friday, 2 January 2015

leuva patel temaj kadva patel ekta

patidar hit raksha samiti gujarat pradesh 
rag.no.A/3290 www.phrsworld.com
pramukh rajesh m jethloja mo.9998054924
patidar parivar ni ekta ane sangthan mukhy udesh
leuva patel temaj kadva patel ekta nu utam udaharn patidar hit raksha samiti ma jova malechhe tamam patel bhaio sathe mali ne samaj na sangthan ma jodayel chhe jay sardar jay umiya ji

Thursday, 1 January 2015

અમીચંદદાદા ની આત્મા ને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના

અમીચંદદાદા ની આત્મા ને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના 
\