http://www.phrsworld.com/reg_form.aspx?ad=add
પટેલ સમાજ મા સંગઠન નિ ખાસ જરુર હોય માટૅ ગુજરાત ના તમામ પટેલ ભાઇ ઓ ને મારિ નંમ્ર અપિલ છે કે સમાજ ના હિત માટૅ સંગઠન મા જોડાવ અને સમાજ ને ગેરમાર્ગ લઇ જતા લોકો થિ પર રહિ સમાજ માટે નક્કર કામગિરિ કર્વા અમારિ સાથે જોડાઈ ને પટૅલ નુ ગુજરાત ભર મા મોટુ સંગઠન બનાવવા મા સહયોગ આપો મિત્રો ઘનિ બાબત એવિ છે કે જેના માટૅ ઍક થઇ ને અવાજ ઉઠાવસુ તોજ આપણો અવાજ બહેરા કાન સુધિ પહોચસે એકબનો નેક બનો જય સરદાર જય ઉમિયા જિ .જે લોકો સમાજ માટે કામ કરવા માંગતા હોય તે મિત્રો મારોકોંન્ટૅકકરેઆજે જ પાટિદાર હિત રક્ષા સમિતિ.લિ.રાજેશ પટેલ મો.9998054924 ઓનલિન ફોમ ભરવામાટે નિ લિંકhttp://phrsworld.com/registration.aspx?ad=%27add'
· Edit
No comments:
Post a Comment
thanks for coment