love jihad thi tamari ben dikari ne bachavo
હિન્દુ હોવાનું કહીને પ્રેમજાળ રચી મુસ્લિમ યુવકો દ્વારા યુવતીઓને ફસાવવાનું આ મોટું ષડયંત્ર ચાલતું હોવાની શંકા સાથે પાટીદાર સમાજનો મોટો સમૂહ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભેગો થઈ ગયો હતો અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી શશિકાંત પટેલ સહિત હિન્દુ અગ્રણીઓએ પણ સ્ટેશનમાં ઉગ્ર રજૂઆત કરી હતી. એ ડિવિઝનના પી.આઈ. કે.જે. દેસાઈએ મહિના પહેલાં ભાગેલી યુવતીના તપાસમાં મળેલી કડીઓ પરથી આ પટેલ યુવતીને ભગાડી જનારાની તપાસમાં યુવકના ભાઈની પૂછતાછ કરતાં રવિવારે સવારે યુવતીને પોલીસ સ્ટેશનમાં હાજર કરાઈ હતી. આ યુવતીના ભાઈએ જ્યારે કહ્યું કે, મા ની તબીયત ખરાબ છે, ત્યારે યુવતીઅે કહ્યું કે, મારે હવે ક્યાંય જવું નથી. પાટીદાર યુવતી માનસીક તાણમાં હોતાં તેને પહેલાં તો મહિલા કલ્યાણ કેન્દ્રમાં મોકલવા તજવીજ કરાઇ હતી, પરંતુ બાદમાં તેના કુટુંબીઓ અને સમાજના અગ્રણીઓ મારફત અન્ય કોઇ સ્થળે મોકલી અપાઇ હતી.
બનાવની વિગતો પ્રમાણે ભુજના હિંગલાજવાડીમાં અભિયાન એપાર્ટમેન્ટમાં રહેતી અને સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી પટેલ યુવતી માધાપરની મોમ્સ સ્કૂલમાં જાઉ છું કહીને ઘરેથી નીકળી ગયા બાદ સાંજ સુધી પરત ન આવતાં યુવતીના ભાઇએ પોલીસમાં જાણવાજોગ ફરિયાદ કરી હતી. તપાસ દરમિયાન આ યુવતીએ મુસ્લિમ યુવક અબ્દુલ હુસેનકરીમ સમા સાથે નિકાહ પઢી લીધા હોવાનું જાણવા મળ્યું હતું. અબ્દુલ કરીમ આ અગાઉ પણ લગ્ન કરી ચૂક્યો છે. હજુ ગત મહિનાની 31મી તારીખે સંસ્કાર કોલેજની એક ગોસ્વામી યુવતી પણ એક મુસ્લિમ યુવક સાથે ભાગી લગ્ન કરી લીધા બાદ ફસાઈ હતી. આ યુુવતીને યુવક પોતે તેની જ જ્ઞાતિનો ગોસ્વામી હોવાનું કહી છેતરીને ભગાડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ઘર છોડીને મુસ્લિમ યુવકને પરણી જનારી અને થોડા સમય પહેલાં ગોસ્વામી યુવકના નામે મુસ્લિમ યુવક સાથે છેતરાઈને ભાગી જનારી યુવતી બન્ને સહેલી છે. જાણવા મળતી વિગત એવી છે કે, એમની ત્રીજી બહેનપણી પણ આવી જ છેતરપિંડીનો ભોગ બનવાની તૈયારીમાં હતી.

અલબત, આ યુવતી પોતાના નિર્ણયમાં મક્કમ હોવાનું જણાવતાં મામલો વધુ ગુંચવાયો છે, જ્યારે "પ્રેમજાળ'નો ભોગ બનેલી અને 31 મેના મોહમદ અબ્દુલકાદર સમા નામના મુસ્લિમ યુવકને પરણનારી દર્શના રમેશપુરી ગુસાઇ નામની યુવતીના ઘરે પોતાને બચાવી લેવા અંગે ફોનમાં મેસેજ આવ્યા હતા, પરંતુ જ્યારે તેને એ નંબર પર ફોન કરવામાં આવે છે, ત્યારે ફોન બંધ મળતો હોવાથી તેના વાલીઓ ઉચાટમાં પડ્યા છે. રવિવારે આ અંગે પોલીસનું વલણ સખત બન્યા પાછળ ભોગ બનનારા પટેલ પરિવાર પાછળ મુખ્યમંત્રીએ જાતે દબાણ લાવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. આવા બનાવો મુખ્યત્વે સંસ્કાર કોલેજની યુવતીઓ સાથે જ બન્યા છે. કારણ કે, સંડોવાયેલું ગ્રૂપ અને તેના યુવાનો પણ આ જ કોલેજમાં અભ્યાસ કરે છે. મોડસ ઓપરેન્ડી સાથે લવ જેહાદની જાળ ફેલાવે છે, તેવું પોલીસ મથકે ઉપસ્થિત અગ્રણીઓએ કહ્યું હતું.
ભુજ: દેશમાં છેલ્લા કેટલાક સમયથી ધર્માંતર સાથે લગ્ન કરવાના બનાવોને લવ જેહાદના નામે વિવાદાસ્પદ રૂપ મળ્યા પછી હવે કચ્છમાં પણ તેની અસર વર્તાતી હોય તેમ ઉપરાઉપરી બનાવો બનવા પામ્યા છે. શુક્રવારે ભુજમાં રહેતી મૂળ મોમાયમોરાના પાટીદાર પરિવારની પુત્રીએ પરિણીત મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લીધાની ઘટના બહાર આવ્યા બાદ આ કિસ્સાએ રવિવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આવા બનાવો પાછળ મુસ્લિમ યુવકોનું ચોક્કસ એક મોટું ગ્રૂપ હોવાની શંકા સેવાઈ રહી છે. કારણ કે, છ મહિનામાં આ પ્રકારના છ બનાવ બનતાં ચોંકી ઉઠેલા હિન્દુ સમાજે રવિવારે આ બનાવનો ભારે વિરોધ કર્યો હતો.
ભુજ પોલીસ મથકે એકત્ર ટોળામાં કેટલાક અગ્રણીઓએ આક્રોશ સાથે એવી રજૂઆત કરી હતી કે, એક માસમાં બે હિન્દુ યુવતી ભાગી અે સંસ્કાર કોલેજની છાત્રા છે અને ભગાડી લગ્ન કરનારા મુસ્લિમ યુવકો પણ આ જ કોલેજના છે. ટોળાંએ કોલેજ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. કેટલાકે ત્યાં સુધી દાવો કર્યો હતો કે, આ કોલેજની ત્રીજી વિદ્યાર્થિનીને કોલેજના જ મુસ્લિમ સહપાઠીએ "પ્રેમજાળ'માં ફસાવી છે.

- "માત્ર પટેલની નહીં હિન્દુની દીકરીનો બનાવ છે'
પાટીદાર સમાજના અગ્રણી નારાણભાઈ વેલાણીએ જણાવ્યું હતું કે, આ પટેલની દીકરીનો બનાવ નહીં, પરંતુ સમગ્ર હિન્દુ સમાજની દીકરીનો બનાવ છે તથા આ બનાવથી સમગ્ર હિન્દુઓએ જાગૃત થવાની જરૂર છે. છોકરીઓ ભોળવાય નહીં એ માટે સ્કૂલ કોલેજોમાં છાત્રાઓને જાગૃત કરવી જોઈએ. દરેક પરિવારોએ પણ પોતાની જાગૃતિ દાખવવી પડશે. તેમણે ઉમેર્યું હતું કે, એક મહિનામાં બે બનાવો અને છ મહિનામાં 22 બનાવો એ બહુ મોટી ઘટના છે.
No comments:
Post a Comment
thanks for coment