rajesh jethloja

rajesh jethloja

WELCOM

WELCOM


Wednesday, 17 June 2015

આજે હુ મેસેજ લખુ છુ તે બને તેટલો સૌરાષ્ટ્ર ના ગામડા મા ફેલાવજો.
રાજકોટ ના ગ્રામ્ય વિસ્તાર માંથી આશરે પ૦૦૦૦ છોકરીઓ રાજકોટ સહેર મા ભણવા આવેછે ને તેઓ મોટે ભાગે પ્રાઈવેટ રુમો ભાડે રાખી અભ્યાસ (?) કરે છે !
આ છોકરીઓ ના મા બાપો સામાન્ય કુટુંબ ના અને મોટેભાગે ખેડુતો છે,
દીકરીઓ ને રાજકોટ મોકલી તેઓ પોતાનુ કર્તવ્ય પુરુ થઈ ગયેલ માની મોટી ભુલ કરી બેઠા છે.
૮૦ ટકા છોકરીઓ શહેર ના હાઈફાઈ જિવન થી અંજાઈ તેમજ મા-બાપ ની નજર ના હોવાને લીધે સ્વછંદી બની ગઈ છે.
આ છોકરીઓ પૈસાદાર અને મવાલી ઓ ના રવાડે ચડી જાણ્યે-અજાણ્યે શરાબ-શબાબ ના ચકરડા સુધી પહોંચી જાય છે.
ગામડા ના મા-બાપો એ દરેકની દીકરી ની પુરી તપાસ કરતી રહેવી જોઈયે.દીકરી પાસે મોંઘો ફોન ક્યાથી આવ્યો ?
કપડા ક્યાથી આવ્યા ?
ઘેર આવે ત્યારે દુર જઈ ફોનમા વાત
કેમ કરેછે ?
તેની કોલેજ જઈ નિયમિત
આવેછે કે ?
હોસ્ટેલ ની આજુબાજુ ના પડોસી ની તટસ્થ
રાય લેવી જોય,
તેના ફોનબુક ની તપાસ તેમજ મેસેજો ક્યારેક તપાસવા જોય,
ઓચિંતા મુલાકાત લઈ પણ તપાસ થઈ સકે.
છોકરી ઓ ની દોસ્ત
કોણ છે ? કેવા કલ્ચરની છે ? તે બઘી તપાસરાખવી જોય.
યાદ રાખો , બહાર થી આવેલ બધી દીકરીઓ કંઈ રવાડે નથી ચડતી પંરંતુ સંગત નો ચેપ નાની ઉમરે વધુ લાગે છે.
દીકરીઓ ને ફરજીયાત ભણાવો પંરંતુ કાળજી પણ પુરતી લો.
તાજેતરના બનાવો ની પાત્ર બન્ને છોકરીઓ ગામડે થી જ ભણવા આવેલી છે.
લખનાર એ પણ જાણે છે કે રોજ ૩૦-૪૦ છોકરી ઓ ચોટીલા ના આંટા પણ મારે છે અને લખ્યુ છે તેથી (લખી ના સકાય તેટલુ)
કેટલોય , માની ન સકાય તેટલો બગાડ થઈ ચુકયો છે.
મા-બાપે જ્ઞાતિ ની હોસ્ટેલો કે જે શિસ્તના ખુબજ કડક વલણ ધરાવે છે, તેવી હોસ્ટેલો માંજ ભણવા મોકલવી.
પશાકાકા ,છોકરીઓ ને ખુબજ ભણાવવા ની હિમાયત કરે છે પણ રેઢા બાળકો મુકવા તે પણ મહા મુર્ખાઈ સમજે છે.
ક્યારેક જ ચર્ચા મા આવતી આ બાબત, ખરેખર, અંદરથી વિકરાળ સમસ્યા બની બેઠી છે. 
આ મેસેજ ગામડા ના મિત્રોનેખાસ મોકલો.l


No comments:

Post a Comment

thanks for coment