રાજ્કોટ ખોડલધામ કાગવડ ખાતે ખેલ મહોત્સવ યોજાયો આ મહોત્સવમા આઠ જિલ્લા માથિ અંદાજે ૧૦૦૦ ખેલાળિઓ એ ભાગ લિધો હતો આ કાર્યક્રમ નુ આયોજન ખોડલધામ કાગવડ ટ્ર્સ્ટદ્વારા કરવામા આવેલ છે ખોડલધામ કાગવડ ટ્ર્સ્ટ ના પ્રમુખ નરેશ ભાઇ પટેલ ના હાથે દિપ પ્રાગટ્ય કરિ કાર્ય કર્મ નો આરંભ કરિયો હતો અનેક આગેવાનો જોળાયા હતા આ પ્રસંગે વિશાળ મેદનિ હાજર રહિ ખેલાળિ ઓ ના ઉત્સાહ મા વધારો કરેલ
No comments:
Post a Comment
thanks for coment