મોરબિ મા થિ ગુમ થયેલ પ્રાજલ પટેલ પ્રકરણ મા નવો વણાંક પ્રાજલ ને ગુમ કરનાર જડપાયા પ્રાજલ નિ માતા અને માતા નો પ્રેમિ જ મુખ્ય સુત્રધાર નિકડિયા હાલ પ્રાજલ જિવિત છે કે નહિ તે કહેવુ મુસ્કેલ છે કાલ સુધિ મા વધુ વિગત બહાર આવશે હાલ બન્ને આરોપિ પોલિશ જપ્તા મા છે તેવુ જાણવા મળેલ છે
No comments:
Post a Comment
thanks for coment