મોબાઇલ મા ફોન આવે કે સોનુ નિકળિયુછે વહેચવુ છે તો સાવધાન તે ચિટર ટોળકિ છે સમજવુ
ગુજરાત મા અનેક ભાઇ બહેન ને મોબાઇલ મા ફોન આવે કે હુ ફલાણિ જગ્યા પર કામ કરતો હતો ત્યા મારે સોનુ નિકળિયુ છે કેને વહેચવુ તે મને સમજાતુ નથિ તમારે જોયતુ હોય તો હુ તમને સસ્તુ સોનુ આપિસ તમે કોય ને પણ જાણ ન કરસો પોલિસ પકડિ જય તેનો મને ડર છે પછિ જો કોય ભોળા માણસ તેનિ મોહ જાળ મા ફસાય તો તેમનિ સાથે સસતા ભાવે સોના નો સોદો કરવા મા આવે છે અને ત્યાર બાદ તેમને અજાણિ જગ્યા પર બોલાવવા મા આવેછે ત્યા તેમના રુપિયા લઇ ને તેમને નકલિ સોનુ આપવામા આવે છે યા તો ત્યા તેમના બિજા સાગરિત આવિ ને પોલિસ હોવાનુ જણાવિ ખરિદ નાર ને ડરાવિ ધમકાવિ ને રુપિયા ખંખેરિ જવા દે છે યા કોય વર જો ગ્રાહક સોનુ લઇ ને ઘરે આવે ત્યારે ખ્યાલ આવે કે આતો કથિર છે પણ આવા કિસ્શા મા ખરિદનાર કોય ને કહિ સકતા નથિ અને પોલિસ ફરિયાદ કરવાનુ પણ ટાળે છે આવા લોકો નિ મોહજાલ મા ન ફસાવુ જાગરુત રહો લાલચ થિ દુર રહો જય સરદાર