પટેલ ભાઇ બહેનો ને મુંજવતો પ્રક્ષ્ન નોકરિ ન મળવા ના કારણે આપણા ઘણા ભાઇ બહેન બેકારિ નો સામનો કરિ રહ્યા છે જે મને ધ્યાન મા આવતા આજ થિ હુ પાટિદાર હિત રક્ષા સમિતિ ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજેશ એમ.જેઠલોજા આપ સર્વે પટેલ ભાઇ બહેનો ને નમ્ર અપિલ કરુછુ કે આપ જો કોઇ બિજનેસ કરોછો તો આપ પહેલા પટેલ સમાજ ના ભાઇ બહેન ને નોકરિ મા તક આપો અથ્વા તમારિ પાસે જો કોય જોબ હોય તો અમને જણાવો અમે તમારિ જાહેરાત કરસુ અને જરુરિયાત મંદ પટેલ ભાઇ ને નોકરિ મલસે આપણા સમાજ ના ઘણા ભાઇ મોટા બિજનેશ ધરાવેછે તેમને ફેક્ટરિ મા કામ કરે તેવા ભણેલ ગણેલ યુવાન મિત્રો નિ જરુર હોય છે જ્યારે આપણા સમાજ ના ઘણા એવા યુવા મિત્રો છે જેને નોકરિ નિ જરુરિયાત છે પણ તે નિ પહોચ તમારા સુધિ નથિ હોતિ માટૅ તે બેકારિ નો સામનો કરિર્હ્યા છે અને આપ બિજનેશ કરતા કરતા પટેલ ભાઇ બહેનો ને નોકરિ નિ તક આપિ ને સમાજ નિ મોટિ સેવા કરિશકો છો આપનિ આપેલિ તક આપણા ભાઇ માટે આજિવિકા નુ સાધન બને છે તે એક મહાન કાર્ય છે તો આજ થિ આપ સર્વે પટેલ ભાઇઓ સપત લો કે હુ પહેલા મારા બેકાર ભાઇ બહેન ને જોબ આપિસ તેમને આર્થિક રિતે પગભર કરિશ તેમના દુખ મા હુ સહભાગિ બનિશ મારિ પાસે આજે જોબ હોય કે ન હોય પણ જ્યારે મારે જરુર હસે ત્યારે હુ મારા કોય પટેલ ભાઇ બહેનો ને જ નોકરિ આપિને સમાજ નુ રુણઅદા કરિશ ફેસબુક અને વોટ્સએપ ના માધ્યમ થિ ઘણા યુવા મિત્રો મને નોકરિ વિસે પુછતા હોય છે તેને નોકરિ નિ ખાસ જરુરિયાત છે પણ નોકરિ નથિ મલતિ તો આ મેસેજ ને ફોરવોડ કરો અને આપણા સમાજ ના તમામ ઉધ્યોગપતિ સુધિ પહોચાડિયે ટુક સમય મા અમે એવુ માધ્યમ બનાવવા માંગિયે છિયે જેના થિ જે બેકાર યુવા ભાઇ બહેન હોય તે પોતા નિ છમતા મુજમ જોબ મેળવિ સકે તે માટે એક તરફ નોકરિ ઇચ્છુક ભાઇ બહેનો ફોમ ભરિ સકે અને બિજિ બાજુ જ્યા નોકરિ નિ તક હોય તેના વિશે નિ માહિતિ મુકવામા આવશે જેને ઓનલાઇન જોઇ સકાશે તમારિ પાસે જો કોય જગ્યા હોય નોકરિ માટે તો આપ પણ ત્યા જાહેરાત કરિને સમાજ નિ સેવા કરિશકો તેવા ઉદેશ ને ધ્યાન મા રાખિને આગામિ સમય મા સમાજમા કોઇ પણ ભાઇ બહેન બેકાર ન રહે તેવુ આયોજન આપણે બધાએ સાથે મળિને કરવાનુ છે જય સરદાર જય ઉમિયા જિ જય ખોડિયાર મા
No comments:
Post a Comment
thanks for coment