ખેડુત ના ખેત પેદાશ ના ભાવ વધે ત્યા મોંઘવારિ ના મોરચા કાઢનારા ઓના બજેટ ખોરવાય જાય છે તેવા નિવેદન આવવા લાગે છે પણ આ દેશ ના ખેડુત આજે આટ્લા તાપમાન મા આખો દિવશ ખેતિકામ કરે છે અને તેમના જિવન મા ક્યારેય એશોઆરામ જોયા નથિ રાત દિવશ કામ કરનાર ખેડુત ને જો બે રુપિયા પણ વધુ મલે તો મુળિવાદિ ના બજેટ ખોરવાય જાયછે આવા લોકો ને ક્યારેય દારુ ચા પાન મસાલા સિગારેત કપડા કોસ્મેટિક સોના ચાંદિ ટિ.વિ,ફ્રિજ પેટ્રોલ જેવા અનેક મા મોઘવારિ વધે ત્યારે કેમ મોરચા કાઢતા નથિ દેખાતા હરામ ખોરો ખેડુત નુ સોસણ કરવાનુ હવે બંધ કરો જગત ના તાત ને સુખે જિવવા દો નહિતર જો ખેડુત ખેતિ કરવાનુ બંધ કરસે તો ભુખ્યા મરિ જાસો આ લેખ કેવો લાગ્યો તે ચોક્કસ જનાવજો લિ.રાજેશ એમ. જેઠલોજા
khedut jay javan jay kishan jagat tat khedut
khedut jay javan jay kishan jagat tat khedut
No comments:
Post a Comment
thanks for coment